ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ? * ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો. * અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો. * નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો. * દેહના પાચ  વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો. આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ? * આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું. * જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા […]

અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર

ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી. * અહંકારની ભ્રમણામાથી. * મિથ્થાભિમાનની છલનામાંથી.   કર્તાભાવ ટાળવઆ કેવી સમજણની જરૂર ? * મારાથી જે કાંઈ થયુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની ઇચ્છાને કારણે થયુ છે.ીમની ઇચ્છા વિના હુ કાંઈ કરી શકત નહિ.એમની હાજરી ને લીધે જ બધુ બને છે એવી સંભાવના રાખવી.   જ્ઞાનના અધિકારી થવામાં શુ આડુ આવે? * બુધ્ધિની મંદતા. * મિથ્થાજ્ઞાનનો દુરાગ્રહ. * કુતર્ક અને * વિષયાશક્તિ.   – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે […]

મનુષ્યે કયે માર્ગે ન જવું ? * જે માર્ગ જવામાં મહાપુરુષોની સંમતિ ન હોય. * જે માર્ગે લક્ષ્ય ભણી જવાને બદલે આડો-અવળો જાય. * અહંકાર વધે. * સ્વાર્થને પોષણ મળે. * અન્તઃકરણમાં વહેતા પ્રેમ, કરુણા અને મૈત્રીના ભાવ સુકાઈ જાય. * સંકુચિતતાને અવકાશ મળે. * કામ,ક્રોધ,લોભ અને મોહને ઉત્તેજન મળે. * બહિમ્રુખતા પ્રબળ બને. * આપણી અને અન્યની શાંતી હણાય અને આનંદ લુટાઈ જાય. * ટ્રન્ટ્રસુષ્ટિમાં રચ્યાપચ્યા રહેવાય.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors