જીવન મુકત સ્થિતિ કોને કહેવાય?

જીવન મુકત સ્થિતિ કોને કહેવાય? *શરીર હોય પણ સંસારના બંધન ન હોય. * અજ્ઞાનની નિવૃતિ થઈ ગઈ હોય. * દેહાદિ ક્ષણભંગુર છે એવી નિત્ય જાગૃતિ સાથે બ્રહ્મ સાથે અનુસંધાન.

દરેક ભોજન પહેલાં પાણી પીવાથી વજન ઘટે છે દરેક ભોજન પહેલાં પાણી પીવાથી વજન ઘટે છે

પાણી.સતત કેલેરી બાળે છે.દરરોજ સતત એક બે ઘૂંટડા પાણી પીતા રહો.વજન ઉતારવા માટે ડાયટિંગ, કસરત જેવા જાતજાતના કીમિયા અજમાવીને થાકી ગયા હોય તેવા લોકો માટે એક ખૂબ સરળ ઉપાય વજન વિશે જણાવો છે.નિષ્ણાતો કહે છે કે….. – રોજ ભોજન અગાઉ એક ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવાથી ભોજન ઓછું થાય છે.જો ભોજન અગાઉ  બે ગ્લાસ પાણી પીશો તો વજન ઝડપથી ઘટશે. – પાણીથી જઠર ભરાઇ જાય છે.તેથી ખોરાક આપોઆપ ઓછો લેવાય છે.તેથી વજન ઘટે છે. – શરીરના દરેક કામમાં પાણી વપરાય છે.તેમ કેલરી બાળવામાં પણ પાણી વપરાય છે. – વધુ પાણીથી […]

અનાસકય મનુષ્ય કોને કહેવો?

અનાસકય મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

જમતી વખતે  પાણી પીવું

આયુવેદમાં જમતી વખતે પાણી પીવું આયુવેદમાં જમતી વખતે પાણી પીવા બાબત એક લોક છે: भुःयादौ जलं पीतं काँयमंदान दोषकृत | मये अग्निदिपनं श्रेष्ट अंते स्थोल्यकफप्र्दम् || જમ્યા પહેલા જો પાણી પીવામાં આવે તો તેનાથી જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર દુબળુ પડવા લાગે છે. જમતાં જમતાં વચ્ચે (થોડું થોડુ) પાણી પીવાય તે અગ્નિ પ્રદિપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવાય તો શરીર જાડુ થ કફ વધે છે. (માટ ભોજનમધ્યે પાણી પીવું જોઈએ.)

સાચુ જ્ઞાન કયું?

સાચુ જ્ઞાન કયું?. * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું  અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મદર્શન.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors