ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ /કર્મચારીઓના પગાર ભથ્થા સંબંધિત બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વહીવટી કામગીરી માટે આવશ્યક એવી તમામ પ્રકારની ખરીદી અને સ્ટોર કીંપીંગને લગતી બાબત. બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતાં બજેટ (પ્લાન તેમજ નોન પ્લાન) તથા આઇટી પ્લાનની દરખાસ્તને લગતી બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની સરકારી કામગીરીના સંકલનની […]