વધતી ઉંમર પહેલા વાળ નહિ થાય સફેદ કે આછા અપનાવો નીચે આપેલ ઉપાય ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ચિંતાનો વિષય બની શકે છે. વાળને કસમયે પાકતા રોકવા માટે ચા, કોફીનું સેવન ઓછુ કરી દેવું જોઈએ. સાથે જ આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ભોજનમાં ખાટુ, અમ્લીય ખાદ્યપદાર્થો, તેલ અને તીખા પદાર્થોથી પણ આ સમસ્યા વધે છે. આ સિવાય માનસિક તણાવ, ચિંતા, ધુમ્રપાન, દવાઓ અને લાંબા સમય સુધી વાળોને બ્લીચ કરવા, રંગ લગાવવો વગેરે વાળને પાકતા, ખરતા કે બે […]