જીવનસાથી વચ્ચે પ્રેમ કાયમ રાખવાની ટિપ્સ આજની જીવનશૈલીમાં સંબંધોમાં તણાવ બહુ સામાન્ય વાત છે. પણ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે તેને સામાન્ય ન ગણાવી શકાય. કહેવાનો અર્થ એ છે કે દરેક સંબંધમાં ઝઘડા થતા હોય છે પછી તે પતિ-પત્નીનો સંબંધ હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો કે મિત્ર-મિત્ર વચ્ચેનો. જરૂરી નથી કે તમે તમારા સંબંધને બચાવવાનો બિલકુલ પ્રયાસ જ ન કરો. જો દિલથી સંબંધ બચાવવાની કોશિશ કરશો તો કામ બહુ સરળ બની જશે અને સફળતા પણ મળશે. તમે તમારા જીવનસાથી સાથેના સંબંધને મજબૂત અને ઉત્તમ બનાવવા માટે અનેક એવા ફંડા […]