સેલના નામે ગ્રાહકો સાથેથતી છેતરામણી ‘સેલ’ના નામે ઘણી વાર ગ્રાહકો સાથે છેતરામણી થતી હોય છે. એવામાં તમે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી શકો છો. આ જકાલ તમે અખબારનું પાનું ખોલો એટલે સેલની જાહેરાતો જ મોટા ભાગે વાંચવા મળે. સેલની વાત આવે ત્યારે સ્ત્રીઓ તલપાપડ બની જાય છે અને જ્યાંત્યાં ખરીદી કરવા દોડી જાય છે. આખા વર્ષ દરમિયાન સ્ત્રીઓ સેલની રાહ જોતી હોય છે. સેલ દરમિયાન દુકાનદારો અને મોટા મોલવાળા મોટા મોટા હોડિગ્સ બનાવે છે. ટીવી તેમ જ પેપરમાં પણ ખૂબ જાહેરાત આપે છે. આનાથી લલચાઇને મહિલાઓ ખરીદી કરવા નીકળી […]