નામ :ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા ઉપનામ :ગોંડલ બાપુ જન્મ : ૨૪ મી ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ – ધોરાજી અવસાન : ૯ મી માર્ચ ૧૯૪૪. માતા – મોંઘીબા પિતા – સંગ્રામ સિંહ; લગ્ન – ૧૮૮૨ – ચાર રાણીઓ સાથે ; પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. ) સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા. અભ્યાસ : નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં; ૧૯૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી […]