મનસુખલાલ ઝવેરી

મનસુખલાલ ઝવેરી એ ગુજરાતી ભાષા નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજયનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને ાધ્યાપક તરીકે અને પછીથી િન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્ય માં પણ ખુબજ સફ્ળ રઙ્ગાા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યુયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું તિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ […]

ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક અને સાહિત્ય-સંશોધક ભૃગુરાય જન્મયા ઇ.સ. ૧૯૧૩ના ઓકટોબર માસની ૬ઠ્ઠી તારીખે રાજકોટમાં પિતા દુર્લભજી જામનગરમાં શિક્ષક તરીકે કામ કરતા માતાનું નામ ચંચળબહેન ભૃગુરાયે પ્રાથમિક શિક્ષણ જામનગરમાં લીધું તે દરમિયાન માતાપિતાનું અવસાન થતાં રાજકોટ મોસાળમાં ભણી મેટ્રિક છયા ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે બી. એ. થયા અને એજ વિષયોની એમ.એ.ની પરીક્ષા મુંબઇની કોલેજમાં અભ્યાસ કરી આપવા નક્કી કર્યું. તબિયત બગડતાં મુંબઇ છોડી થોડો સમય તેઓ જેતપુરમાં રહેયા અહીં રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાયા. પી.એચ.ડી. નો અભ્યાસ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો અને થોડો સમય અમદાવાદમાં રહ્યા. મુંબઇનિવાસ […]

મોતીભાઇ અમીન

ગુજરાતી પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ ઇ.સ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા પિતા નરસિંહભાઇ નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પરંતુ મોતીભાઇએ કુમારાવસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો ઇ.સ. ૧૮૮૮માં વાચન, મનન અનેન ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ વિદ્યાર્થી સમાજ નામે સ્થાપવો હતો ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઇએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, દૃઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં. વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ સમાજ પુસ્તકાલય ની શરૂઆત કરી. જેમતેમ […]

પાલક ના પરોઠા – ગુજરાતી વાનગીઓ

સામગ્રી : ૧  કપ પાલકની ભાજી ૧  ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં ૩  કપ ઘઉંનો લોટ ૧  ડુંગળી ૪  ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ પ્રમાણસર મીઠું પ્રમાણસર બનાવવાની રીત : સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને 2 મિનિટ બાફો. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી સાંતળી લો. હવે, ઘઉંના લોટમાં બાફેલી ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, ૧  ટેબલ સ્પૂન તેલ નાખી પરોઠાનો લોટ બાંધવો. લોટ બાફેલી ભાજીના પાણીથી બાંધવો. ત્યારબાદ મોટા લુઆ કરી, પરોઠા વણી, તવી પર તેલથી સાંતળવા અને દહીં સાથે પીરસવા. આ પરોઠા માં  ડુંગળીના બદલે 1 બાફેલ […]

દુધીના થેપલા – ગુજરાતી વાનગી

૧ દૂધી ૧/૨ કપ ઘઊંનો લોટ ૬  ટેબલસ્પૂન બેસન ૧/૨  ટીસ્પૂન હળદર ૧/૨  ટીસ્પૂન અજમો ૧/૨ લાલ મરચાંનો પાવડર ૩ ટીસ્પૂન દહીં મીઠું, સ્વાદ અનુસાર જરૂર પ્રમાણે તેલ રીત: – દૂધીની છાલ ઉતારી લો અને તેને છીણીને એકબાજુ રાખી દો. – છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બેસન, હળદર, લાલ મરચાંનો પાવડર, અજમો, દહીં અને મીઠું એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો. – તેમાં પાણી ઉમેરીને નરમ કણક બાંધો. – કણકમાંથી નાનો લૂઓ લઈને તેમાંથી ગોળ થેપલા વળો. – હવે થેપલાને તવા પર તેલ સાથે શેકી લો. – બન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગના […]

ગુજરાતી ભાષાનાં ચિરંજીવ પાત્રો

* જીવરામ ભટ્ટ – દલપતરામ ( મિથ્યા ભિમાન નાટક) * ભોળા ભટ્ટ નવલરામ ( ભટ્ટનું ભોપાળું નાટક) * સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત, કુમુદ, કુસુમ – ગોવર્ધનરામ ત્રિપાઠી (સરસ્વતીચંદ્ર નવલકથા) * ભદ્રભદ્ર – રમણભાઇ નિલકંઠ (ભદ્રભદ્ર) * રાઇ – રમણભાઇ નીલકંઠ (રાઇનો પર્વત) * જયા, જયંત, ઇન્દુકુમાર – ન્હાનાલાલ (જયા જયંત, ઇન્દકુમાર) * મુંજાલ મહેતા,કીર્તિદેવ, મંજરી, મીનળ, મૃણાલવતી ઃ – કનૈયાલાલ માણેકલાલ મુનશી (પાટણની પ્રભુતા, પૃથિવીવલ્લભ) * અશ્વિન – રમણલાલ વ. દેસાઇ (ગ્રામલક્ષ્મી) * અલી ડોસો -ધુમકેતુ (પોસ્ટ ઓફિસ નવલિકા) * ચૌલાદેવી -ધૂમકેતુ ( ચૌલાદેવી નવલકથા) * ખેમી – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) […]

બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી –  પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર – Gujarat port and transport department Proactive Disclosure બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી –  પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર – Gujarat port and transport department Proactive Disclosure

ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ  હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ /કર્મચારીઓના પગાર ભથ્થા સંબંધિત બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વહીવટી કામગીરી માટે આવશ્યક એવી તમામ પ્રકારની ખરીદી અને સ્ટોર કીંપીંગને લગતી બાબત. બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતાં બજેટ (પ્લાન તેમજ નોન પ્લાન) તથા આઇટી પ્લાનની દરખાસ્તને લગતી બાબતો. બંદરો અને વાહન વ્યવહાર વિભાગની સરકારી કામગીરીના સંકલનની […]

પ્રથમ અધ્યાય – અર્જુન વિષાદયોગ શ્ર્લોક નં ૩૯ થી ૪૭

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ | કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯|| ગુજરાતી ભાષાંતરઃ પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ). કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ | ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦|| ગુજરાતી ભાષાંતરઃ કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે. અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ | સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧|| ગુજરાતી […]

જાણો ગુજરાતી કવિઃ ભક્ત નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના થમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ યિ હતું. નરસિંહ મહેતા ઉપનામ નરસૈયો, આદ્યકવિ જન્મ ૧૪૧૪ , ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અવસાન ૧૪૮૦ કુટુમ્બ પિતા કૃષ્ણદાસ ( પુરુષોત્ત્।મદાસ ?) માતાઃ દયાકુંવર વ્યવસાય ભજનિક, આખ્યાનકાર મૂખ્ય કૃતિઓ ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદોસુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર બાળપણ ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors