ફળોનો રાજા કેરીની કમાલ ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર છે. એટલા માટે કેરીને ફળોને રાજા કરે છે, પરંતુ તેને રાજની પદવી ગમે તેમ નથી આપી દેવામાં આવી. ખાવમાં તો તે લાજવાબ છે જ ગુણોમાં પણ બેમીસાલ છે.તેને […]