આ આંતરિક સૌંદર્યના પરમતેજે તમે કેવી રીતે પહોંચશો ? સૌંદર્ય ચામડીમાં નથી હોતું, એ વ્યક્તિના વાણી-વર્તન અને મસ્તિષ્કમાં હોય છે. પણ માણસે ચામડીના સૌંદર્યને જ સર્વસ્વ માની લીધું છે. એના જ કારણે એ જેટલું ધ્યાન પોતાના બાહ્ય સૌંદર્ય પર આપે છે, એટલું આંતરિક સૌંદર્ય પર નથી આપતો. જેનું આંતરવિશ્વ સુંદર હોય એનો ચહેરો-મહોરો આકર્ષક ન હોય તો પણ એ સુંદર લાગે છે. જેનું આંતરિક તેજસ જાગ્રત થઈ જાય એનું આભામંડળ પણ એટલું જ તેજોમય થઈ જાય અને એ શક્તિ પણ પ્રાપ્ત કરી શકે. આ તેજસ શક્તિને વિકસાવવાના કેટલાંક ઉપાયો છે. […]
વિશ્વની મોટાભાગની માનવ સંસ્કૃતિઓ નદીના કિનારે વિકાસ પામી છે. ભારત વર્ષની જ વાત કરીએ તો મહાનદી ગંગાનો કિનારો ભારતીય સંસ્કૃતિનું કેન્દ્સ્થાન બન્યો. ગંગાજીએ ભારત વર્ષને બધુ જ આપ્યું. ભાગીરથના તપના પ્રતાપે માનવકલ્યાણ અર્થે ગંગાજી દેવાધિદેવ મહાદેવની જટામાં આવ્યા અને ત્યાંથી પોતાના અમૃત સમાન જળથી લોકોને ખેતીવાડીને પોષણ આપ્તી, તેના કિનારે વસેલ માનવસંસ્કૃતિઓને સમુધ્ધિ બક્ષતી, સાગરમાં સમાઈ જાય છે અને ત્યાંપણ જગતના પાલનકર્તા ભગવાન વિષ્ણુના પગનું પૂજન કરે છે. સમસ્ત માનવકલ્યાણને પોતાનો ધર્મ સમજનારી માતા ગંગાના સંવત્સરમુખી ગંગા દશહરા તરીકે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઉજવાય છે. આ દિવસે માણસો નદીએ જઈને […]
ચોમાસામાં અમૂલ્ય વસ્તુની જાળવણી – સેલ ફોનઃ આજના ગ્લોબેલાઈઝેશનના સમયમાં સેલફોન ખૂબ જ ઉપયોગી છે. જો સેલફોન વરસાદના પાણીમાં પલળે તો તે બગડી જવાનો ભય રહે છે, માટે વર્ષાઋતુમાં સેલફોનને પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખવો જેથી તે ભીનો ન થાય. કયારેક બેદરકારીને કારણે મોબાઈલની એલ. સી.ડી. સ્ક્રીનમાં પાણી જતું રહે તો મોબાઈલ ખોલીને તેને સુકાવા મુકી દેવો. -લેધરબેગઃ વરસાદી વાતાવરણમાં બને ત્યાં સુધી લેધર બેગનો ઉપયોગ ન કરવો જો કયારેક જરૂરી હોય અને તમારે લેધર બેગ લઈને બહાર જવું પડે તો બેગની બહારની તરફ વોટમપ્રુફ સોલ્યુશન લગાવી દેવું તેનાથી તમારી […]
ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા છે. એકવાર તપ પૂર્ણ કરીને મહાદેવને ગણેશજી ગૃહપ્રવેશ કરતા અટકાવે છે. ક્રોધે ભરાયેલા મહાદેવના હાથે અજાણતા ગણેશનું મસ્તક કપાઈ જાય છે. પોતાના પુત્રનું મસ્તક મહાદેવે કાપી નાખ્યાના સમાચાર મળતા માતા […]
આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વિજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે. શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે છે તેની નાનકટી આખોમાં દરેક વસ્તુ જોઈને વિસ્મય ઉભરાય છે અને તે તેની જિજ્ઞાસા સંતોષવા તેના નાનકડા મગજથી મથે છેને છેવટે ન સમજાય એટલે પાસે રહેલા મોટા પર […]
મહિલાઓના અધિકારો વિશેની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મહિલાઓ અંગેના કાયદાઓ, મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થા અને મહિલાઓના સશક્તિકરણની વાત આવતી હોય છે. ગત બે દાયકાથી મહિલાઓના અધિકાર વિશે જાગૃતિ લાવવાની એક ઝુંબેશ ચાલે છે અને એના પરિણામે આપણે જોઇ રહ્યાં છીએ કે મહિલાઓ હવે પોતાના અધિકાર વિશે જાગૃત થઇ ગઇ છે અને અધિકાર મેળવવા લડત પણ આપે છે. મહિલા જાગૃતિ અભિયાનમાં મહિલાઓને સંવિધાને આપેલ સમાનતા, અધિકારો અને મહિલાઓને મળેલા સ્પેશિયલ કાયદાઓની વાત થતી હોય છે. છેલ્લા બેથી અઢી દાયકામાં મહિલાઓને પોતાના અધિકાર વિશે જાગૃત કરવા માટે કેન્દ્ર સરકારે અનેક પ્રયત્નો […]
લોકગાયક-દિવાળીબેન ભીલ એક સારા ગાયક કે ગાયિકા બનવું હોય તો સંગીતની તાલીમ લેવી ખૂબ આવશ્યક છે. પરંતુ કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓને એવી કુદરતી બક્ષિસ મળી હોય છે, જેના કારણે કોઈ પણ જાતની તાલીમ લીધા વિના પણ તેઓ ખૂબ સૂરીલું ગાઈ શકતી હોય છે. સ્વ. કિશોરકુમારનો દાખલો જગજાણીતો છે. ગુજરાત પાસે પણ આવા એક ઉત્તમ ગાયિકા છે, જેણે સંગીતનું કોઈ પાયાનું શિક્ષણ નથી લીધું, કોઈ વિધિવત તાલીમ નથી લીધી અને છતાં તેના કંઠની તમતમતી, મીઠી હલક શ્રોતાઓને ડોલાવી દે છે. તદ્દન નિરક્ષર એવા આ આદિવાસી કલાકારે ગુજરાતનાં ભુલાતાં જતાં લોકગીતોને પોતાનો કંઠ […]
मुल्तानी मिट्टी अगर आप महंगे-महंगे ब्यूटी प्रोडक्ट, शैम्पू, ऑलिव ऑयल का इस्तेमाल क रते हुए थक चुकी हैं, फिर भी आपको कोई फायदा नहीं हुआ है तो एक बार मुल्तानी मिट्टी जरूर इस्तेमाल करके देखें । जानी-मानी सौन्दर्य विशेषज्ञ भारती तनेजा का कहना है कि मुल्तानी मिट्टी सौन्दर्य का खजाना है। ये नेचुरल कंडीशनर भी है और ब्लीच भी। ये सौन्दर्य निखारने का सबसे सस्ता और आयुर्वेदिक नुस्खा है। साथ-ही मुल्तानी मिट्टी सभी फेस पैक का बेस होती है। *चेहरे पर मुल्तानी मिट्टी का लेप लगाने से रंगत निखरती है […]
सौन्दर्य और स्वास्थ्य एक दूसरे के पूरक सौन्दर्य और स्वस्थ्य दोनो एक ही सिक्के के दो पहलू हैं लेकिन इसके बावजूद भी हम में से ज़्यादातर महिलाऐं सिक्के के एक ही पहलू यानि सिर्फ खूबसूरती पर ही ध्यान देती हैं । और स्वस्थ्य को जाने – अनजाने दरकिनार करती चली जाती हैं । बहुत सी महिलाओं की नज़र में खूबसूरती के मायने हैं आकर्षक मेकअप, खूबसूरत कपड़े, और मैचिंग जूलरी । लेकिन क्या सचमुच खूबसूरती के यही मायने हैं ? हम ये तो नहीं कहते कि आकर्षक कपड़े, ज़ेवर, और […]
ઋતુગત ફળો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચાની ગુણવત્તા માટે પણ ઘણાં સારા હોય છે. તેના વ્યવસ્થિત ઉપયોગથી તમે તમારી ત્વચાને નિખારી શકો છો. માટે ફ્રુટ સ્ક્રબ પણ ઋતુ અનુસાર કરવા જોઇએ. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સ્ક્રબને ઘરે જ તૈયાર કરી શકાય છે. તેના માટે તમારે કોઇ ખાસ ઝંઝટ કરવાની જરૂર નહીં પડે. જાણીએ તે બનાવવાની સરળ રીત… આ રીતે બનાવો ઘરે જ ફ્ર્ટુ સ્ક્રબ – 1. પપૈયાની બી અને મધનું સ્ક્રબ – એક મિક્સરમાં પપૈયાની બીજને બ્લેન્ડ કરી લો અને તેમાં એક ચમચી મધ […]