* નાગારવેલના પાનમાં બે લવિંગ મૂકી તેને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવથી શ્વાસનળીનો સોજો ઊતરે છે. * રાત્રે ઉંધ ન આવતી હોય તો ગોળમાં ચિત્રકનું ચુર્ણ લેવાથી ધસધસાટ ઉધ આવી જાય છે. * લીલા પપૈયાનો છુંદો તપેલામાં નાખી તેને બાફી હાથના તળિયે પાંચ દિવસ બાંધવાથી ગરમી મટે છે. * ઇન્દ્ર જવની છાલ અને સિંધવ ગૌમુત્રમાં વાટી લેપ કરવાથી ખોડાનો નાશ થાય છે. * ઇન્દ્રવરણીના મુળ,લીંડીંપીપર અને તેનાથી ચાર ગણો ગૉળ એકત્ર કરી તે રોજ એક તોલો લેવાથી સંધિવાના દુખાવામાં રાહત થાય છે. * જે બાજુનુ કપાળ દુખતુ હોય તેની વિષમ બાજુના […]
ફાગણની કુખે જન્મી હતી પ્રિત આપણી વૈશાખમા કાળજાળ ઉનાળાસી તપતી હતી રંગ કેસુડાના ઉડયા હતા અબોલ નયનોમાં વંસતની વાટ પણ ક્યાં જોઇ હતી ઢળવામાં કોરા મન કેરા આકાશમાં છવાયા વાદળૉ બની અષાઢી મૌસમ છલકાય હતી પુરબહારમા શ્રાવણમાં છલકાણા નદીનાળાને તળાવો કેવા ભીંજાયા હતા બે અબોલ જીવ પ્રેમથી ભાદરવામાં જાણે ગાંડો થયો પ્રેમનો હાથીયો સૃષ્ટીને છોડીને વરસી પડયો આપણા બે પર આસોના આગમનના વધામણા થયા ઉજાગરાથી નવરાત્રીની રાત્રીમાં ફરી શરૂ થયા ફાગુ ગીત શૃંખલાઓની ભરમાર હતી ચાર આંખોમાં વરણાગી પ્રીત હતી નવરંગ કેરી ચુંદડીમાં નવતાલી લીધીને પાછું ફરી ને જોયું તો, […]
મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ ભીંજવી ગયો ધરતીને જે હતી કોરીકાટ જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા અધરોમાં છલક્યા શબનમી ખુશીના જામ લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે મલકે ને ટહુકે દિલડાના મોર એક સામટા જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી લીલા ઘાસની મજલીસો જયા જુઓ ત્યાં ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ સુહાગરાત પછી નવોઢાના જાણે નવા રંગ ધોળા દેખાતા વનફુલો બની ગયા લાલચોળ સુકાયેલી નસોમાંથી જાણે પાનખર ગાયબ નમણી નવલલિતા કેરી મહેકે છે હવા […]
* વધારે ઉધરસ થઈ હોય તો મીઠાનો ગાંગડો મોંમા રાખીને ચુસો.ખાંસી બિલકુલ બેસી જશે. * કેરીની સુકાયેલી ગોઠલીનુ બારીક ચુર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે * તુવેરના પાન બાળી તેની રાખ દહીમાં મેળવી ચોપડવાથી ખસ,ખરજવું અને દાદર મટે છે. * દાડમના દાણાના એક કપ રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ મિકસ કરી પીવાથી ઉલટી મટે છે. * કારેલાંનો રસ સવાર-સાંજ પીવાથી શરીરમાંથી તાવ અને કૃમિ દુર થાય છે.
* સૂતા પહેલાં હુંફાળા પાણી સાથે ત્રણ ગ્રામ જેટલી વરિયાળીનો ભૂક્કો ફાકવાથી કબજિયાતમાં ફાયદો કરે છે. * સાંધાના દુખાવાથી છૂટકારો પામવા અજમાને પાણીમાં ઉકાળવો. દુખાવો થતો હોય તે ભાગ પર આ પાણીથી શેક કરવો. * તજ ઘસીને કપાળે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. * દાંતના દુખાવાથી રાહત પામવા હીંગ અથવા લવિંગને વાટીને દાંત પર લગાડવું.
સપ્તપદીના સૂત્ર (સફળ લગ્નની ગાઈડ) હું+તું=આપણે ૧ આપણા વિચાર અને વર્તનમાં સંવાદિતા ધરાવતા એવા સારા સહચર બનીએ. ૨ આપણે જીવનમાં તડકા-છાયા સાથે ઝીલીએ. ૩ આપણે સુસંતાન માટે પ્રભુને પ્રાથીએ. ૪ આપણે સુખી અને પ્રસન્નદાંપત્ય જીવનના સથીદાર બનીએ. ૫ આપણે ઉદ્દાત અને આદર્શ જીવન જીવીએ. ૬ આપણે સક્રિય અને ગતિશીલ જીવનના સહભાગી બનીએ. ૭ આપણે જીવન પથનું પ્રથમ પગલું સાથે માંડીએ.
સ્ત્રીઓના બદલેલા રૂપને જો આઝાદીનુ નામ આપવામાં આવે છે તો તેની પાછળ તર્ક છે. તેમા સૌથી પ્રથમ આવે છે સ્ત્રીઓના વિકસિત હોવાની તર્ક-ક્ષમતા. બે દસકા પહેલાની તુલનામાં આજે સ્ત્રીઓ શિક્ષા પ્રત્યે ઘણી જ જાગૃત છે. સ્ત્રીઓમાં શિક્ષાનુ સ્તર વધવાથી તેમના સમજવા-વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે. આ વિકાસે જ તેમને દીન-દુનિયાની માહિતી આપી અને પોતાને માટે વિચારવાની સમજ વિકસિત કરી છે. સમાજ સ્ત્રીઓની આ જ સમજને તેમના વિકાસનુ નામ આપે છે. સ્ત્રીઓની આઝાદીની શાળામાં પ્રવેશ અપાવવા માટે શિક્ષા જ પ્રથમ અધ્યાય માનવામાં આવી શકે છે. પરંતુ આ અધ્યાય સુધી કેટલી […]