ભારતના હોનહાર,જે ભવિષ્યના નાગરિક છે,તે શું સ્વસ્થ છે ? નગરના અને કસબાનાં ક્ષેત્રમાં એક મોજણી કરવામાં આવી,ખુબ ચોકાવનારાં આકડા સામે આવ્યા છે- (૧) ૩૨ ટકા બાળકો પિઝા,બર્ગર,નુડલ્સ,પાસ્તા વગેરે જકફુડ ખાય છે.ી એમનું મુખ્ય ભોજન છે.ઓછામાં ઓછા અઠવાડિયામાં ત્રણ દિવસ. (૨) ૪૯ ટકા બાળકો પ્રોટિન બહુ ઓછુ લે છે.૪૩ ટકા બાળકો ફળ ,શાકાહાર વગેરેમાં રસ લેતા નથી,એ તેમને દંડ જેવું લાગે છે. (૩) ૬૨ ટકા બાળકો અનિયમિત રીતે ભોજન લે છે,જેમાં મોટે ભાગે સ્નેક્સ હોય છે,આપણાં દાળ-ભાત,શાક-રોટલી નહિ.૩૭ ટકા બાળકો દરરોજ ચોકલેટ ખાય છે.૪૦ ટકા બાળકો મેદસ્વિતાના પાશમાં છે. (૪) પરિણામ […]
-માનવી અભિમાનથી ફુલાઈ શકે છે અને જ્ઞાનથી ફેલાઈ શકે છે સ્વામી પીયૂષાનંદ સરસ્વતી -સ્નાનથી તન,દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુધ્ધ બને છે,. – કામ,ક્રોધ અને લોભ આ ત્રણેય આત્માનું પતન કરનાર નરકનાં દ્રાર છે.ભગવત ગીતા. – રસ્તે ચાલતા ચાલતા ખાવું ન્હીં, હસતા હસતા ભાષણ ન કરવું,નષ્ટ થયેલી વસ્તુ,વીતેલી વાત અને મૃત્યુ પામેલ સ્યક્તિ વિશે શોક ન કરવો તથા પોતે કરેલા કર્યની પોતાના મુખે પ્રશંશા ન કરવી. અજ્ઞાત…. -\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી. સ્વામી પીયુષાનંદ સરસ્વતી… – મુઠ્ઠીભર સંકલ્પવાન […]
\”નુસખા\” અનેક પ્રકારનાં કષ્ટો માનવીના જીવનમાં હોય છે. કોઇને સ્વાસ્થ્યનાં તો કોઇને સંબંધોમાં, તો કોઇને ધન અને વ્યાપાર સંબંધી. બધાં જ તેમાંથી બહાર નીકળવા માંગતાં હોય છે એટલે કે દુઃખને દૂર કરીને સુખ મેળવવા માંગતા હોય છે. સુખપ્રાપ્તિ કરવી હોય તો નીચાને ઉપાયો ખૂબ જ કારગર સાબિત થશે. અનેક પ્રકારનાં કષ્ટો માનવીના જીવનમાં હોય છે. કોઇને સ્વાસ્થ્યનાં તો કોઇને સંબંધોમાં, તો કોઇને ધન અને વ્યાપાર સંબંધી. બધાં જ તેમાંથી બહાર નીકળવા માંગતાં હોય છે એટલે કે દુઃખને દૂર કરીને સુખ મેળવવા માંગતા હોય છે. સુખપ્રાપ્તિ કરવી હોય તો નીચાને ઉપાયો […]
* સાત લીડીંપીપરને ૨૫૦ ગ્રામ દુધમાં ખુબ ઉકાળવી,એ દુધ પીપર સાથે જ પી જવાનું.બીજે દિવસે એક પીપર મેળવવી.એમ ૧૧ દિવસ ૧-૧ પીપરુમેરતા જવી. જરૂર પ્રમાણે દુધ પણ ઉમેરવું ને પછી ૧- ૧ પીપર ધટાડતી જવી. અને ૨૧માં દિવસે મુલ સ્થિતિમાં આવી જવું આ પ્રયોગથી ક્ષયના રોગીને ખુબ લાભ થાય છે ….jeevanshilee * આદુનો રસ લીબુનો રસ અને સિધાલુણ મેળવીને જમતા પહેલા લેવાથી કફ,શ્વાસ અને ઉધરસ મટી જાય છે..thai * બાફેલૉ ડુગળીમાં મીઠું ભેળવી પોટીસ બનાવીને તેને ગુમડા પર બાંધવાથી ગૂમડૂ ફુટી જાય છે * ખજુરને રાત્રે પલાળી દઈ સવારે મસળી,ગાળીને […]
* આમળા અને શેરડીનો રસ ભેગો કરી આપવાથી પેશાબમાં થતી બળતરા દુર થાય છે. તેમજ ઉતરતા પેશાબમાં રાહત થાય છે, *લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે કોઠે પીવાથી કમળો મટે છે. * શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચુસીને ખાવાથી કમળૉ મટે છે * લીબુની ચીર પર ખાવાનો સડા નાખીને સવારના પહોરમાં ચુસવાથી કમળો મટે છે. * ૧૦૦થી૨૦૦ ગ્રામ દહીમાં ૧ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણા કોઠે લેવાથી ત્રણ દિવસમાં કમળો મટે છે * હિંગને પાણીમાં ધસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે. * ઠંડા પાણીમાં ચીકણી […]
શહેરની કેટલીક સુંદર યુવતીઓ કે કોલેજ કન્યાઓ આજકાલ મોબાઇલ રોમિયોના ત્રાસથી પરેશાન થઇ ગઇ હોવાનો વ્યાપક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. જયારે આવી યુવતીઓ કે કોલેજ કન્યા ફોન કે સીમકાર્ડ રિચાર્જ કરાવવા જાય ત્યારે જો તે થોડી સાવધ રહેશે તો રોડ રોમિયો કે મોબાઇલ રોમિયોના ત્રાસથી છૂટકારો મેળવી શકશે. તાજેતરમાં અમરાઇવાડીમાં રહેતી એક સાધના નામની સુંદર કોલેજ કન્યા (નામ બદલ્યું છે) પોતાનો મોબાઇલ રિચાર્જ કરાવવા ગઇ ત્યારે તેને ખ્યાલ ન આવે તેમ દુકાન બહાર ઉભેલા કેટલાક લુખ્ખાં તત્ત્વોએ તેનો ફોન નંબર લખી લીધો હતો. ત્યારબાદ તે જયારે ઘેર પહાચી ત્યારે આ […]
પત્ની એટલે સહધર્મચારિણી. પતિનું અર્ધું અંગ. પતિનાં સુખ, દુઃખમાં સદૈવ અગ્રેસર રહેતું પતિનું અર્ધું અંગ. પત્ની એટલે સંસાર રથનું બીજું પૈડું. એક પૈડું. પતિ તો બીજું પૈડું પત્ની. આ બંને પૈડાં એકસરખાં હોય એટલે સંસાર રથ સડસડાટ ચાલ્યા કરે છે. તેમાં રસ્તો ઊબડખાબડ આવે તો પણ રથ સડસડાટ ચાલ્યા કરે છે. પતિ જયારે કોઇ લગ્નસમારંભમાં હાજરી આપવા જાય, કોઇના ઘેર કોઇ પ્રસંગ માણવા જાય કે કોઇપણ કામે જાય તો તેની સાથે તેની પત્ની શોભે. પત્ની એટલે પતિનું સર્વસ્વ. પત્ની બાળકોની માતા છે તો ઘરની રાણી છે. તેના થકી જ ઝૂંપડી […]
પવિત્રતા કયાં ધરમાં નિવાસ કરે છે ? ૦ જે ગ્રુહમાં કલેશ કે કંકાશ નથી. ૦ સ્નેહ અને સભ્યતા છે. ૦ શુભ આચાર વિચાર છે. ૦ સંપ અને સંતોષ છે. ૦ પ્રભુભક્તિ છે. ૦ સ્વછતા માટેની તાલાવેલી છે અને કોઈનો દોષ જોવાની દષ્ટિ નથી……….
મકાઇનાં ભજિયાં સામગ્રીઃ મકાઇના દાણા ૨૫૦ ગ્રામ, ચણાનો લોટ ૨૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ સિંગ તેલ, મીઠું, લાલ મરચું, હિંગ, અજમો, કોથમીર જરૂર પ્રમાણે. રીતઃ- મકાઇના દાણાને પથ્થર પર બારીક વાટો. ચણાના લોટમાં પાણી ઉમેરી તેમાં મીઠું, લાલ મરચું, હિંગ, કોથમીર વગેરે નાંખી પૂરૂં હલાવો, કડાઇમાં તેલ નાંખીનાનાં-નાનાં ભજિયા ઉતારો. ગરમ-ગરમ મકાઇનાં ભજિયા ચટણી કે ટામેટાનાં સોસ અથવા અથાણાના રસા સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.
* મરચું ખાંડતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવાથી તેની ઝીણી ભુકી આખમાં નહિ પડે. * તરબુચની છાલને સુકવીને પીસી નાખો. પાવડરનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે તેનાથી કઠોર જલ્દી બફાઈ જાય છે. * ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડું મીઠું દહી મેળવવાથી ભજીયા ક્રિસી અને સ્વાદિષ્ટ બનશે. * કચુંબર સમારતા પહેલા ફળ અને શાકભાજીને ફ્રિજમાં મુકી દો.આનાથી તે થોડા કડક થઈ જશે અને તમે તેને મનપસંદ આકાર આપી શકશો.