સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે…. સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરતા હતા.આમ કરવાથી દિવસ દરમ્યાન માનસિક શાંતિ પ્રાપ્ત થતી. સ્નાનની કેટલીક પ્રાચીન પદ્ધતિ અને સ્નાન ના પ્રકારો સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ […]
રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો. જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે. મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને કોઈ શુભ કાર્ય અથવા પ્રવાસ કરો.આમ કરવાથી આપને જરુર સફળતા પ્રાપ્ત થાશે. વૃષભ – કાચા ચોખા સફેદ ગાયને ખવડાવવાથી લાભ થાય છે. શુક્રવારેથી આ દૈનિક પ્રક્રિયા ચાલુ […]
સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે.લાગે તો જીવનમાં મજા આવી જાય અને ના લાગે તો.તે તો આપ જાણૉ જ છો. પણ આજે તમારે તમારુ દામ્પત્ય જીવન જો સુખી રાખવું હોય તો અમુક બાબતો ગાંઠ બાંધીને રાખી લો. આજકાલના વ્યસ્ત શિડ્યુલમાં લોકોં પાસે પોતાના જીવનસાથી માટે પણ સમય રહેતો નથી. એકબીજાને સમય આપવો પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જ્યારે તમારા પતિ ઓફિસથી થાકીને પાછા ઘરે આવે તો તેમને ગળે લગાવો અથવા તો માત્ર તેમનો હાથ પકડી લો. તો […]
ધરગથ્થુ ઉપચારઃ પેટના દર્દો માટે * એલચી,ધાણાનું ચુર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુંના રસમાં મેળાવીને ચાટવથી વાયુ,પેટનો દુખાવો અને આફરો મટે છે. * ફુદીનાના રસમાં મધ મેળાવી લેવાથી પેટના દર્દો મટે છે લાંબા સમય માટે આંતરડાની ફરિયાદ માટે આ ઉતમ ઇલાજ છે. * સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે * જીરુ અને ધાણા બંને સરખા ભાગે લઈ રાત્રે પલાળી રાખો સવારમાં ખુબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળાતરા મટે છે. * અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો,અજીર્ણ અને […]
સ્ત્રી નો મનગમતો શણગાર બંગડી વિશે જાણૉ તારા ઝાંઝર ની છમ ને બંગડી ની ખન તરસી તરસી બસ સાંભળી તી મેં કલ્પનામાં ઝાલ્યો આખરે મેં જ્યારે હાથ તારો તારા ચંચળ નયન નૃત્ય થી જ મન ભરાયુ નહિ આ કવિતાની કયાંય મે સાંભળેલ હતી સ્ત્રીના શણગારની કેવી સુંદર રીતે રજુઆત કરાઈ છે સ્ત્રીના સોળ શણગારમા બંગડીને સ્થાન છે સ્ત્રીઓની બંગડીઓ(ચુડીઓ) જ્યારે ખણકે છે ત્યારે બધાની નજર એ તરફ જતી હોય છે. મોટાભાગની મહિલાઓ બંગડીઓ કે કંગન ચોક્કસ પહેરે છે. ખાસ કરીને આ બાબતે એવી ધારણા છે કે બંગડીઓ સુહાગની નિશાની હોય […]
* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. * આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. * હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે. * રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. * ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા […]
ગાયત્રી સહસ્ત્રનામ:મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ અચિન્તય લક્ષણોવાળા, બ્રહમાદિનાં નિયંતા, અમૃતના સમુદ્રની મધ્યે રહેલા બીજાઓ વડે નહિ જીતાયેલાં, યુદ્ધમાં પરાજય નહિ પામેલાં, અણીમાદી સિદ્ધિઓના આધારરૂપ, સુર્યના મંડળમાં રહેલાં, વૃધાવસ્થાથી રહિત, જન્મ રહિત,જેનાથી બીજો કોઈ અધિક નથી, જાતિ આદિ ધર્મોથી રહિત , રુદ્રાક્ષની માળાને ધારણ કરતા શ્રેષ્ઠ રૂપવાળા, માતૃકારૂપ, બારાખડીરૂપ, કામાદી શત્રુઓના નાશ કરનારાં, આજ્ણના પર્વત જેવાં, અંજનાદિ પર્વતમાં વસનારાં, દેવીની માતા અદીતીરૂપ, અજપા –ગાયત્રીરૂપ, અવિધારૂપ, કમળ સમાન નેત્રોવાળા, અંદર તથા બહાર પણ રહેલાં, જીવને ઉપાધિરૂપ અવિદ્યાનો નાશ કરનારાં, અંતરાત્મારૂપ, જ્ન્મરહિત, બ્રહ્માના મુખમાં રહેનારા, કમળ સમાન મુખવાળા, ઓમકારની […]
તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર યુવાનો પર ખાસ કરીને મહિલાઓની સેક્સ લાઇફ પર રિલિજિયન, આવેગ કે આલ્કોહોલ કરતા આધ્યાત્મિકતાની અસર વધારે જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટુકી ખાતે રિસર્ચર્સ પૈકી એક જેસિકા બુરિસે જણાવ્યું કે હું માનું છું કે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણા જીવનમાં ધાર્મિક અને અધ્યાત્મિક બાબતો એ રીતે અસર કરી રહી છે તેને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. આધ્યાતમિકતાની ચરમસીમાની માપણીનામના રિસર્ચમાં એ બાબતનો સાંકળવામાં આવી હતી જેના પગલે આધ્યાત્મમાં જોડાણ, સર્વવ્યપકતા અને પ્રાર્થનાની સ્વીકાર્યતાની ગુણવત્તાને માપવામાં આવી હતી. પણ ડેટામાં જે તારણ આવ્યું છે […]
જન્મ… જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે. ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે, ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે. જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે, ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે. જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ, ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે. બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય, તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે. જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ, ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું. […]
ભોજન કરવાની સાચી રીત વિશે જાણો. જીવનની સૌથી વધારે જરૂરી ક્રિયાઓમાંની એક છે ભોજન.આધુનિકતાની દોડમાં આપણે આપણા ભોજનની રીતભાત વગેરે ભુલી ગયા છીએ. ભોજન જ આપણા શરીરમાં શક્તિ/ઊર્જા પેદા કરે છે. સમયની સાથે-સાથે આપણી દિનચર્યામાં કોઈ મોટા-મોટા પરિવર્તન આવી ગયા છે. આપણી બધી ક્રિયાઓ અને તેની રીતો બદલાઈ ગઈ છે. આધુનિકતાની દોડમાં આપણા ભોજનની રીત બદલાઈ ગઈ છે. આજે નોકરી ધંધાને લીધે ભોજન કરવાની શૈલી જુદી થઈગઈ છે.બધા પોતપોતાની રીતે ભોજન કરે છે ઉતાવળ હોય તો ધણા લોકો ઊભા ઊભા ભોજન કરે છે.કેટલાક લોકો તો ચાલતા ચાલતા ભોજન કરતા […]