ચોરાફળી સામગ્રીઃ ૪ વાટકી ચણા ની દાળ ૧ ચપટી ખારો મીઠું અટામણ માટે મેદો એક વાટકી અડદ ની દાળ એક ચમચી ઠરેલું ઘી સંચળ લાલ મરચું રીત: બંને દાળ ભેગી કરી દળી લો તેમાં ખારો તથા ઘી અને થોડું મીઠું નાખી કઠન લોટ બાંધો, લોટ ને કચડી લો પછી તેલ પાણી વાળો હાથ કરી લોટ ને વારંવાર ખેચી તથા લાંબા રોલ બનાવી લોવા કાપી લો એક ચમચી તેલ નાખી લોવા રગદોળી લો અટામણ લઇ પાતળી રોટલી વણી લો તેમાં વચ્ચે કાપા પડી તળી લો. પછી ગરમ ગરમ ચોરાફળી પર સંચળ […]

પૌઆ ના ઢોકળા સામગ્રી:પૌઆ -૨૫૦ ગ્રામ દહીં – ૨૫૦ ગ્રામ સ્વાદ મુજબ મીઠું વાટેલા આદુમરચા વઘાર માટે ૨ ચમચી તેલ અડધી રાઈ પોણો ચમચી હિંગ થોડી સમારેલી ઝીણી કોથમીર રીતઃ પૌઆ ને ધોઈ પાણી નીતરી તેમાં દહીં,વાટેલા આદુ મરચા અને મીઠું નાખી પૌઆ ને હાથે થી મસળવા થાળી માં આ મિશ્રણ ને થેપી દેવું પછી તેને ગરમ થયેલા ઢોકળા ના કુકર માં ૧૦ મિનીટ માટે બાફો ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો પછી ઉપર કોથમીર નાખી પરોશો.

રગડા પેટીસ સામગ્રી: ૨૦૦ ગ્રામ કઠોળ ના લીલા વટાણા ૧ નંગ ડુંગળી ની પેસ્ટ ૩ થી ૪ કળી લસણ ક્રશ કરેલું ૨ ટામેટા ની પ્યુરી ૩ થી ૪ લીલા મરચા ક્રશ કરેલા ૧ નાનો ટુકડો આદું ક્રશ કરેલું ૨ ટી.સ્પૂન લાલ મરચું ૨ ટી.સ્પૂન ધાણાજીરું ૧ ૧/૨ ટી.સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે મીઠું ૨ ટેબ.સ્પૂન ખાંડ ૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ ૨ ટેબ.સ્પૂન તેલ ૧ ટી.સ્પૂન ગરમ મસાલો ૧ ટી.સ્પૂન જીરું પેટીસ માટે: ૫ નંગ બાફેલા બટાકા સ્વાદ પ્રમાણે મીઠું ૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા ૧ થી ૧/૨ ટેબ.સ્પૂન […]

બેક્ડ મસાલા ઉપમા સામગ્રી : ઉપમા માટે – ૨ કપ રવો ૪ કપ છાશ (પાતળી) ૨ લીલાં મરચાં ૧ ડુંગળી ૧ ટીસ્પૂન અડદની દાળ મીઠું, તેલ, રાઈ, લીમડાનાં પાન, થોડા કાજુના કટકા લીલી ચટણી – ૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ ૨ લીલાં મરચાં ૨ કટકા અાદું ૭ લસણની કળી ૧/૨ ઝૂડી લીલા ધાણા મીઠું – પ્રમાણસર પૂરણ માટે – ૧૦૦ ગ્રામ લીલા વટાણા, ૨ ટેબલસ્પૂન સૂકાં કોપરાનું ખમણ, ૧ ટીસ્પૂન ધાણાજીરું ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો ૧/૨ ઝૂડી લીલા ધાણા મીઠું, તેલ, થોડી હિંગ, ચપટી ખાંડ રીત : રવાને ધીમા તાપે બદામી […]

કોફતા કરી સામગ્રી :- કોફતા માટે :- ૩ મીડીયમ સાઈઝ બટાકા ૩ ક્યુબ ચીઝ ૩ લીલા મરચા ૧ ટી સ્પૂન લીલા ધાણા ૧ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર તળવા માટે તેલ મીઠું ગ્રેવી માટે :- ૫ ટમેટાની પ્યુરી ૩ કાન્દા ૫ કળી લસણ ૧/૨ ઇંચ આદુ ૩ ટેબલ સ્પૂન કાજુના ટુકડા ૧ ટી સ્પૂન લાલ મરચું ૧ ટી સ્પૂન કસૂરી મેથી (લીલી મેથી ના સૂકવેલા પાન) ૧ ટી સ્પૂન ખાંડ ૧ ટી સ્પૂન ગરમ મસાલો ૨ ટેબલ સ્પૂન માખણ ૨ ટેબલ સ્પૂન ક્રીમ મીઠું ૨ ટેબલ સ્પૂન તેલ રીત :- બટાકાને […]

સોન પાપડી સામગ્રી – ૧ ૧/૪ કપ ચણાનો લોટ, ૧ ૧/૪ કપ મેંદો, ૨૫૦ ગ્રામ ઘી, ૧ ૧/૨ કપ ખાંડ, ૧ ૧/૨ કપ પાણી, ૨ મોટી ચમચી દૂધ, ૧/૨ ચમચી ઈલાયચી બનાવવાની રીત – બંને લોટને મિક્સ કરો. એક જાડા તળિયાની કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમા મિક્સ લોટ નાખીને સોનેરી થતા સુધી સેકો. હવે આ મિશ્રણને નીચે ઉતારી ઠંડુ થવા દો અને વચ્ચે વચ્ચે ઘીરેથી હલાવતા રહો. બીજી બાજુ પાણી, દૂધ અને ખાંડને મિક્સ કરી ગેસ પર ચઢાવો અને ૨ ૧/૨ (અઢી તાર)તારની ચાસણી બનાવી ઓ. આ ચાસણીને […]

ઇડલી માટેની સામગ્રી – સોજી – 300 ગ્રામ દહીં – 300 ગ્રામ પાણી ૫૦ ગ્રામ કરતા થોડું ઓછું મીઠું – સ્વાદ અનુસાર ઈનો સૉલ્ટ – ૧ નાની ચમચી તેલ – ૨ મોટી ચમચી રાઈ – એક નાની ચમચી મીઠો લીમડો – ૭-૮ પાન અદડની દાળ- ૧ નાની ચમચી લીલા મરચાં – ૧ (બારીક કાપેલું) સ્ટફ્ડ ઇડલીના સ્ટફિંગ માટે – ઉકાળેલા બટાકા – ૩ મીડિયમ આકારમાં કાપેલા પાલક – એક કપ(બારીક કાપેલી) લીલું મરચું – ૧ (ઝીણું સમારેલું) આદુંની પેસ્ટ – ૧ નાની ચમચી મીઠું – અડધી ચમચી તેલ -૨ નાની […]

સરગવાનું અથાણૂ સામગ્રીઃ સરગવો -૫૦૦ ગ્રામ ચણાની દાળ્-૫૦ ગ્રામ અડદની દાળ્-૫૦ ગ્રામ જીરું-૫૦ ગ્રામ લસણ્-૧૦૦ ગ્રામ મરચુ-૧૦૦ ગ્રામ મીઠું-સ્વાદ મુજબ તેલ-૨૦૦ ગ્રામ આંબલી – ૨૦૦ ગ્રામ રાઈ-૫૦ ગ્રામ્ હળદર-૨ ચમચી લીમડો- ૧૦-૨૦ પાન રીતઃ સરગવાને સાફ કરી તેના લાંબા કટકા કરો.તેની અંદર મીઠુ અને હળદર મિકસ કરીને બે દિવસ માટે ઢાંકીને મુકી રાખો.ત્રીજા દિવસે સરગવાનું પાણી નિતારી લો. નિતારેલા પાણીમાં આંબલી પલાળી દ્યો.બાકી વધેલા મીઠુ,મરચુ અનએ આંબલીને મિકસરમાં પીસી નાખો.તેલને ગરમ કરો.તેમા ચણાની દાળ્,અડદની દાળ્,રાઈ,જીરું,લીમડાનો વધાર કરો.તેને નીચે ઉતારી લો.તેને ઠરવા મુકો ઠરી ગયા પછી તેમાં લસણની પેસ્ટ નાખો બરાબર […]

લીંબુનું તીખુ અથાણૂ સામગ્રીઃ પાતળી છાલ વાળા લીંબુ-૨૦ નંગ મીઠું – પોણી વાટકી રાઈ-પા વાટકી મરચુ – બે વાટકી મેથીના કુરિયા-૧ ચમચી હળદર – ૧ ચમચી હિંગ – અડધી ચમચી રીતઃ લીબુને પાણીથી ધોઈ નાખો.તેમાંથી પાચ લીબુનો રસ કાઢી લો.બાકીના લીબુના નાના નાના ટુકડા કરી લો.ઉપરના બધ જ મસાલાને એક પછી એક શેકી લો.વધારે શેકાઈ ના જાય તેનુ ધ્યાન રાખો.મસાલા ઠંડા પડે પઈ તેની અંદર મીઠુ નાખી ધ્યો.બધા મસાલાને ભેગા કરીને તેને મિકસરમાં પીસી નાખો.આ મસાલાને લીબુના કરેલ ટુકડાઅને લીબુનો રસ અંદર ભરી લો.તેને કાચની બરણીમાં નાખી ધ્યો.દિવસમાં બેથી ત્રણ […]

સામગ્રીઃ ગાજર – ૫ નંગ મીઠું – દોઢ ચમચી રાઈના કુરિયા – દોઢ ચમચી મરચુ – એક ચમચી હળદર – અડધી ચમચી હિંગ – ચમટી લીબુનો રસ – ૧ ચમચો સરસિયું – ૧ ચમચો રીતઃ ગાજરને છોલીને તેના ૨ ઇચ જેટ્લા નાના ટુકડા કરવા. તેને ધીને તેના કોરા કપડામાં સુકવી નાખો.પાણી શોષાઈ જાય એટલે તેને ઉપરના બધા મસાલા બરાબર મિકસ કરી લો.તેમાં ગાજરને નાખી મિકસ કરો.બધુ બરાબર મિકસ થયા બાદ તેને કાચની બરણીમાં ભરી લો.તે કાચની બરણી એક દિવસ માટે સુર્યના તાપમાં મુકી રાખો.બીજા દિવસથી ગાજરનું અથાણૂ તમારા ખાવાને લાયક […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors