આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વોજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે. શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે છે તેની નાનકટી આખોમાં દરેક વસ્તુ જોઈને વિસ્મય ઉભરાય છે અને તે તેની જિજ્ઞાસા સંતોષવા તેના નાનકડા મગજથી મથે છેને છેવટે ન સમજાય એટલે પાસે રહેલા મોટા પર […]

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ \’નેચરલ\’ લાગતું નથી. દુનિયાની દરેક ફિલોસોફી જિંદગી વિશે એક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો. અત્યારે જે ક્ષણ છે તેને એન્જોય […]

ગણપતિએ કર્યુ આપણુ સર્જન….

દરેક વ્યક્તિના જીવનમાં કયારેક એવો પ્રસંગ આવે છે જયારે તેને સંધર્ષ કરવો પડતો હોય છે આમ તો માનવીનું જીવન પણ હરએક પણ સંધર્યમય હોય છે.તેને સંધર્ષ કોઈ સાથ આપનાર મળે છે તો કયારેક સંધર્ષ એકલા હાથે કરવો પડે છે.

JAI SHREE KRISHNA….HAPPY JANMASHTAMI

કૃષ્‍ણલાલ શ્રીધરાણી: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર ઈ. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે હ્રદય બંધ પડી જવાથી ૪૯ વર્ષની વયે જેમનું અવસાન થયું તે ડૉ.કૃષ્‍ણલાલ શ્રીધરાણી ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના કલમકશ તરીકે તેમજ વિશ્વમાન્ય પત્રકાર તરીકે અને સ્વદેશની આઝાદીની ભાવનાના વિદેશમાં પ્રચારક અને પ્રતિનિધિ તરીકે તેમણે જે ખ્યાતિ મેળવી હતી તે જેટલી ઊજળી અને ઉચ્ચ છે તેથીયે ઉચ્ચ છે તેમની કવિ તરીકેની પ્રતિભા. ઈ. ૧૯૪૫ પછી તેઓ કલકત્તાના ‘અમૃતબજાર પત્રિકા‘ના ખાસ ખબરપત્રી તરીકે નિમાયા હતા. તદુપરાંત ‘ન્યુયૉર્ક ટાઇમ્સ‘, ‘વૉગ‘, ‘કરન્ટ હિસ્ટરી‘, ‘સેટરડે રિવ્યુ ઑવ લિટરેચર‘, ‘ન્યુયૉર્ક હેરૉલ્ડ ટ્રિબ્યૂન‘, ‘દ વિલ્ટ હામ્બુર્ગ‘ […]

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાનઃજીવરાજ મહેતા.   આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (પંતપ્રધાન કે મુખ્ય મંત્રી કે Chief Minister) ડો. જીવરાજ મહેતા. ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ઈસ ૧૮૮૭માં થયો. આઠ ભાઈબહેનોમાં સાતમું સંતાન. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી. પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી ડો. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે ૧૯૦૯માં લંડન (ઈંગ્લેંડ) ગયા. તેમણે લંડનમાં એમડી અને એમઆરસીપી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. છ એક વર્ષના લંડન-નિવાસ દરમ્યાન ડો. જીવરાજભાઈ આપણા રાષ્ટ્રીય નેતાઓ ગાંધીજી, ગુરુદેવ રવીન્દ્રનાથ […]

‘વનેચર’ ના ઉપનામથી આખું ગુજરાત જેમને ઓળખે છે તે ખ્‍યાતનામ પ્રકૃતિવિદ્ હરિનારાયણ આચાર્યનો જન્‍મ વિરમગામમાં ૨૫-૮-૧૮૯૭ના રોજ થયો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ કાયદાના અભ્‍યાસ માટે થોડો સમય મુંબઈમાં ગાળ્યો હતો એમનું સંસ્‍કૃતનું તથા વેદાંતના વિષયોની પારંગતતા અને બહુશ્રુતતાને લીધે વિદ્યાર્થીઓમાં તેઓ અત્‍યંત પ્રિય થઈ પડ્યા હતા. પ્રકૃતિ વિજ્ઞાનમાં એમનો પ્રવેશ એમ લેખ વાંચીને થયો. ફુરસદના સમયે ચોતરફ ભટકીને પ્રાણીજીવનના વિવિધ પાસાઓનું જ્ઞાન એમણે સંપાદન કર્યું. પ્રાણીજીવન, વનસ્‍પતિ સૃષ્ટિના પ્રચાર-પ્રસાર અર્થે તેમણે અમદાવાદ ‘પ્રકૃતિ’ ત્રૈમાસિક શરૂ કર્યું પ્રકૃતિ વિજ્ઞાનની એમની ગુણવિશેષતાને લીધે ૧૯૪૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. એમના પ્રયાસથી […]

જન્મઃ જન્મ ઈ.સ. ૧૮૬૮માં અમદાવાદ અભ્યાસઃ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ વકીલાત કુટુબઃમાતાનું નામ રૂપકુંવરબા પિતાઃ મહીપતરામ પત્નિઃ  પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં દિકરીઃ વિનોદિની નીલકંઠ વિષેશઃ   તેજસ્વી વિધાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજિક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકનશક્તિએ માનવ સ્વભાવનાં અનેક પાસાં જોયાં. તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃત્તિ જાગી ઊઠી અને ‘ભદ્રંભદ્ર’નું સર્જન થયું. ઉપરાંત ‘રાયનો પર્વત’, ‘ધર્મ અને સમાજ’ તેમજ ‘હાસ્‍ય મંદિર’ એ તેમની […]

ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors