ઉત્તર ધ્રુવ પર સેંકડો કિલોમીટર ઊંચો કલ્પિત મિનારો છે, જ્યાંથી ફેંકવામાં આવેલો પથરો સીધો જમીન તરફ પડે છે. પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને પરબારો નીચે આવવા ફરજ પાડે છે.મિનારાની ટોચે અહીં શક્તિશાળી તોપ ગોઠવેલી છે એમ ધારી લો. પૂરજોશમાં ફાયર કરાયેલો તોપગોળો પણ છેવટે તો નીચે પટકાય છે, છતાં ધક્કો મળવાને લીધે તે આગળ તરફ થોડુંક અંતર કાપ્યા પછી ભોંયભેગો થાય છે.હવે અનુમાન કરો કે એક સેટેલાઇટને ક્યાંય જોરદાર ધક્કો આપીને છોડવામાં આવ્યો છે. પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ તેને પણ નીચે તરફ આકર્ષ્યા વગર રહેતું નથી, માટે એ સેટેલાઇટનું પતન થવા માંડે છે. કોઈ […]
વૃક્ષ મહિમા શ્ર્લોકો (વિવિધ પુરાણોમાંથી) યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્પફલોપગાન્ । સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥ જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે છે. છાયાપુષ્પોગાત્રત્રિશત્ ફલપુષ્પદ્રુમાત્રસ્તથા | રોપયિત્વા સશાખાત્રસ્તુ નરો ન નરકત્ર બ્રજેત્ ॥ ૨ ॥ છાયા-પુષ્પોવાળા તથા ફળ- પુષ્પોવાળા અને શાખાવાળા ત્રીસ વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે નરકમાં જતો નથી. દેવદાનવગન્ધર્વાઃ કિન્નરનાગગુહ્યકાઃ । પશુપક્ષીમનુષ્યા શ્ચ સંશ્રયન્તિ સદા દ્રુમાન્ ॥ ૩ ॥ દેવ, દાનવ, ગંધર્વો, કિન્નર, નાગ, યક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્યો પણ હંમેશાં વૃક્ષોનો […]
આફતને અવસરમાં ફેરવતી મનની ૧૧ શક્તિઓ વિશે જાણો ૧.પ્રબળ ઇચ્છાશક્તિ વ્યક્તિની કોઈપણ કારણથી ઈચ્છાશક્તિ તૂટે ત્યારે તે કાર્ય કરી શકતો નથી અને કાર્ય ન કરવાનાં કારણો શોધે છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ ઈતિહાસ રચ્યો છે અને માનવજાતને પ્રગતિના પંથે લઈ ગયા છે. ગાંધીજીની આઝાદી માટેની પ્રબળ ઇચ્છાશક્તિએ ભારતના લોકોને જાગૃત કરી આઝાદી મેળવી. તેનસીંગ જેવી પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ જીવસટોસટનાં સાહસો કરી પોતાનાં નામ અમર કરી દીધાં છે. ગરીબ કુટુંબમાં જન્મેલા પરંતુ પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતા માનવોએ મોટા ઉદ્યોગો સ્થાપ્યા છે અને હજારો માણસોને રોજી આપી છે. ૨. ઉમદા નિર્ણયશક્તિ વ્યક્તિ […]
ભારતના વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ અભ્યાસ/શૈક્ષણિક લાયકાત ૧૯૫૦ : ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઓનર્સ), અર્થશાસ્ત્ર સાથે પ્રથમ ક્રમાંક. ૧૯૫૨ : ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. (અર્થશાસ્ત્રમાં) પ્રથમ ક્રમાંક. ૧૯૫૪ : કેમ્બ્રિજની સેન્ટ જોન્સ કોલેજમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવા માટે રાઇટ્સ પ્રાઇઝ. ૧૯૫૫ અને ૧૯૫૭ : યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ રેનબ્યુરી સ્કોલર. ૧૯૫૭ : ડીફિલ (ઓક્સફર્ડ), ડીલિટ (ઓનોરિસ કૌસા) , ‘નિકાસ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા’ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા. ૧૯૫૭-૫૯ : પ્રોફેસર (વરિષ્ઠ લેક્ચરર) ૧૯૫૯-૬૩ : રિડર ઇકોનોમિક્સ ૧૯૬૩-૬૫ : પંજબ યુનિવર્સિટી, ચંડીગઢના અર્થશાસ્ત્રના પ્રોફેસર ૧૯૬૯-૭૧ : દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, દિલ્હી યુનિવર્સિટીના ઇંટરનેશનલ ટ્રેડ વિષયના […]
૧૮ નિમેષ (આંખનો પલકારો) = ૧ કાષ્ઠા ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષ = એક બ્રહ્ન રાત
ભારતરત્ન મેળવનારના નામની યાદી નામ ભારતરત્ન મેળવનાર વર્ષ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને પણ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત નથી કર્યા પંડિત ભીમસેન જોશી (૪ફેબ્રુઆરી૧૯૨૨-૨૪જાન્યુઆરી૨૦૧૧)(સંગીત) =૨૦૦૮ લત્તા મંગેશકર (૧૯૨૯ —)(સંગીત ) = ૨૦૦૧
પાણી – પ્રાણ બચાવનાર પ્રવાહી અંભસ – જે બધે પ્રસરી જાય છે અને કોઇ સાથે અથડાતા અવાજ પેદા કરે છે તે કીલાલ – અગ્નિની જ્વાળાઓને અટકાવે છે તે
એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને… એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એક વાંદરા પાછળ વીસ રૂપિયા આપશે. ગામવાસીઓ […]
\”જીવન જીવવાની જડીબુટ્ટી\” ૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો . ૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. ૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો. ૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો. […]
પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે. નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ […]