તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્‍સર, ડાયાબિટીસ, બ્‍લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના […]

જહોન મૌચલી અને જે. પ્રિસ્‍પેર ઇકર્ટે અને તેમની ટીમે મૂરે સ્‍કૂલ ઓફ એન્જિનિયરીંગ, ફિલાડેલ્‍ફીયા ખાતે ૧૯૪૫માં પ્રથમ કોમ્‍પ્‍યુટર બનાવ્‍યું. ‘એનિઆર્ક‘ તરીકે ઓળખવામાં આવતું જેમાં ર૦,૦૦૦ વધુ વાલ્‍વ હતા અને એક વિશાળ ઓરડામાં રાખવામાં આવેલ. જ્યારે ૧૯૫૪માં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્‍ડામેન્‍ટલ રિસર્ચ ખાતે પ્રથમ ડીજીટલ કોમ્‍પ્‍યુટરના વિકાસની શરુઆત થઇ. ભારતમાં ૧૯૫૫માં એઇસી-ર એમ કોમ્‍પ્‍યુટર ઇન્ડિયન સ્‍ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટમાં લંડનથી આવેલ ૧૯૫૭માં મુંબઇ ખાતે ટીઆઇએફઆર પ્રથમ કોમ્‍પ્‍યુટર ‘ટીઆઇએફઆરએસી‘ દ્રારા બનાવવામાં આવ્‍યું. ત્‍યારબાદ આઇએસઆઇ દ્રારા જાધવપુર યુનિવર્સીટી ખાતે જેએસઆઇજેયુ-૧ કોમ્‍પ્‍યુટર ૧૯૬૬માં તૈયાર કરવામાં આવેલ. પરંતુ પ્રથમ વ્‍યાપારીક ધોરણે ઇએસએસઓ સ્‍ટાન્‍ડર્ડ ઇસ્‍ટર્ન મુંબઇ દ્રારા ૧૯૬૧માં […]

અનિરુદ્ધ્ બ્રહ્મભટ્ટ (વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર) નામઃ ઉપનામઃ(શૌનક) જન્મ:૧૧-૧૧-૧૯૩૫ પાટણ અભ્યાસ:વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. વિશેષઃ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી. પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં

જ્યોતીન્દ્ર દવે = ૧૯૪૧ જ્યોતીન્દ્ર દવે = ૧૯૪૧ નામ = જ્યોતીન્દ્ર દવે જન્મ = ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ સુરત મૃત્યુ  = ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ સાહિત્યકાર ,હાસ્યલેખક રસિકલાલ પરીખ = ૧૯૪૨ નામ =રસિકલાલ છોટાલાલ પરીખ \’ ઉપનામ= મૂસિકાર જન્મ = ૨૦–સપ્ટેમ્બર,૧૮૯૭ મૃત્યુ  = ૧–નવેમ્બર,૧૯૮૨ પંડિત ઓમકારનાથજી = ૧૯૪૩ નામ  પંડિત ઓમકારનાથજી જન્મ =  જહાજ મૃત્યુ  = ૨૯-૧૨-૬૭ના રોજ ૭૦ વર્ષ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી = ૧૯૪૪    નામ =ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ જન્મ = ૪-૭-૧૮૯૯ ઉમરેઠ ગુણવંતરાય આચાર્ય = ૧૯૪૫ નામ = ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય જન્મ =૯-૯-૧૯૦૦ જેતલસર મૃત્યુ  = ૨૫-૧૧-૧૯૬૫ નવલકથાકાર, નાટ્યકાર, […]

વિશ્વનાથ ભટ્ટ = ૧૯૩૫ નામ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જન્મ ૨૦–માર્ચ૧૮૯૮ ઉમરાળા અવસાન ૨૭-નવેમ્બર, ૧૯૬૮ અભ્યાસ  મેટ્રિક – અમરેલી બી. એ. –  ભાવનગર વ્યવસાય = શિક્ષણ, અધ્યાપન, લેખન ચંદ્રવદન મહેતા = ૧૯૩૬ નામ     ચંદ્રવદન ચીમનલાલ મહેતા જન્મ = ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરત મૃત્યુ  = ૪ મે, ૧૯૯૧ કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક ચુનીલાલ શાહ = ૧૯૩૭ નામ   ચુનીલાલ વર્ધમાન શાહ જન્મ = ઇ.સ. ૧૮૮૭ મૃત્યુ  = ઇ.સ. ૧૯૬૬ એક વિચારક/સમાજસુધારક કનુ દેસાઈ = ૧૯૩૮ માહિતિ પ્રાપ્ત નથી ઉમાશંકર જોષી = ૧૯૩૯ નામ   ઊમાશંકર જોષી જન્મ = ૨૧-૦૭-૧૯૧૧ બામણા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત […]

રણજિતરામ સુવર્ણચન્દ્રક મેળવનાર નામ            વર્ષ ઝવેરચંદ મેઘાણી = ૧૯૨૮ નામ     ઝવેરચંદ મેઘાણી જન્મ =    ૨૮-૦૮-૧૮૯૬ ચોટીલા સુરેન્દ્રનગર, ગુજરાત મૃત્યુ  =  ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત વ્યવસાય = સાહિત્યકાર (કવિ, લેખક) ગીજુભાઈ બધેકા = ૧૯૨૯ જન્મ =  ૨૭-૧૧-૧૯૪૦ મૃત્યુ  = ૧૭-૦૫-૨૦૦૬) રવિશંકર રાવળ = ૧૯૩૦ નામ     રવિશંકર રાવળ(કલાગુરુ) જન્મ =  ૧ ઑગસ્ટ, ૧૮૯૨ ભાવનગર મૃત્યુ  =૯ ડિસેમ્બર, ૧૯૭૭ અમદાવાદ વિજયરાય વૈદ્ય = ૧૯૩૧ નામ     વિજયરાય વૈદ્ય જન્મ =   એપ્રિલ ૭, ૧૮૯૭ ભાવનગર મૃત્યુ  = એપ્રિલ ૩૧ ૧૯૭૪ વ્યવસાય = અધ્યાપન, પત્રકારત્વ, સાહિત્ય-વિવેચન રમણલાલ દેસાઈ = ૧૯૩૨ રમણલાલ દેસાઈ […]

સામાન્ય રીતે આપણે જાતકના જન્મતારીખ, જન્મસમય, જન્મસ્થળને આધારે તેની જન્મકુંડળી બનાવીએ છીએ અને તેના આધારે તેના જીવનની રૂપરેખા આપીએ છીએ. તે જ રીતે કોઈ વ્યક્તિ મૃત્યુ-પામે તો તેના મૃત્યુનાં તારીખ – સમય – સ્થળ લઈને જે કુંડળી બનાવવામાં આવે તેને મૃત્યુકુંડળી કહેવાય. જ્યોતિષશાસ્ત્રના ‘જાતકપારિજાત‘ આદિ ગ્રંથોમાં આવી મૃત્યુકુંડળી બનાવીને તે જીવની મરણોત્તર ગતિ વિશે લખવામાં આવ્યું છે. હવે જન્મ-કુંડળીની બાબતમાં તો તે જાતકનું જીવન જન્મના ગ્રહો પ્રમાણે વ્યતીત થયું કે કેમ તે તપાસી શકાય, પરંતુ મૃત્યુકુંડળીની બાબતમાં જીવની ગતિ વિશેની વિગતોની સચ્ચાઈ તપાસવાનું લગભગ અશક્ય છે. છતાં નીચેની બાબતોને આધારે […]

‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ = મહાત્‍મા ગાંધી ‘‘જહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ = નરસિંહ મહેતા ‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ = ટીપુ સુલતાન ‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ = બાજીરાવ પહેલો ‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ’’ = સ્‍વામી વિવેકાનંદ ‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ = સુભાષચંદ્ર બોઝ ‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના […]

નામઃવેણીભાઇ પુરોહિતઃ જન્મ: ૦૧/૦૨/૧૯૧૬ (જામખંભાળિયા) પિતાનું નામઃ જમનાદાસ વેણીભાઇ (મુળ નામ હતું મુળશંકર પરંતુ તેઓ વેણીભાઇ તરીકે જ આજીવન ઓળખાયા) અભ્યાસ: પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા વિશેષઃ   મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા ૧૯૩૯ – ૪૨ અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર  તરીકે કામ ૧૯૪૨ – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ ૧૯૪૯ થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના […]

નામઃપન્નાલાલ પટેલ જન્મ :  ૭ મે,૧૯૧૨ માંડલી ( જી. ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન ) અભ્યાસઃ માત્ર આઠ ચોપડી ભણેલા જીવન વિશેષઃ કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors