સમુદ્ર એટલે રસાયણોનો ભંડાર સમુદ્ર અંગે પૌરાણિક સંદર્ભ જોઇએ તો યાસ્કે આપેલી સમ-ઉદ-દ્રવન્તિ નધઃ એવી નિરૂકિત અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે પૃથ્વી પર રહેલા પાણીનો સમુહઃ અમરકોષમાં બધાને ભીંજવનાર જળભર્યા સાગરને સમુદ્ર કહ્યો છે. પૃથ્વીને સમુદ્ર મેખલા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આની ઉત્પતી માટે ઘણું આપવામાં આવ્યું છે. સમુદ્ર રસાયણો ફૂગ, જીવાણુઓ, સૂક્ષ્મ શેવાળ, દરિયાઇ છોડવા, વાદળી, નરમ પરવાળા, કરચલા, મૃદુ કવચી, શૂલચર્મી, સમુદ્રી સસલાં, નૂપુરક, બ્રાયો ઝોઅન્સ, ગોકળગાય વગેરેમાંથી આશરે ૧૫૦૦૦થી વધુ સંયોજનો અલગ પાડી શકાયા છે. તેમનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે. કાર્બનિક રસાયણોમાં અગર જે રાતી […]
તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના […]
જહોન મૌચલી અને જે. પ્રિસ્પેર ઇકર્ટે અને તેમની ટીમે મૂરે સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ, ફિલાડેલ્ફીયા ખાતે ૧૯૪૫માં પ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું. ‘એનિઆર્ક‘ તરીકે ઓળખવામાં આવતું જેમાં ર૦,૦૦૦ વધુ વાલ્વ હતા અને એક વિશાળ ઓરડામાં રાખવામાં આવેલ. જ્યારે ૧૯૫૪માં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાતે પ્રથમ ડીજીટલ કોમ્પ્યુટરના વિકાસની શરુઆત થઇ. ભારતમાં ૧૯૫૫માં એઇસી-ર એમ કોમ્પ્યુટર ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટમાં લંડનથી આવેલ ૧૯૫૭માં મુંબઇ ખાતે ટીઆઇએફઆર પ્રથમ કોમ્પ્યુટર ‘ટીઆઇએફઆરએસી‘ દ્રારા બનાવવામાં આવ્યું. ત્યારબાદ આઇએસઆઇ દ્રારા જાધવપુર યુનિવર્સીટી ખાતે જેએસઆઇજેયુ-૧ કોમ્પ્યુટર ૧૯૬૬માં તૈયાર કરવામાં આવેલ. પરંતુ પ્રથમ વ્યાપારીક ધોરણે ઇએસએસઓ સ્ટાન્ડર્ડ ઇસ્ટર્ન મુંબઇ દ્રારા ૧૯૬૧માં […]
વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો…. આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો. * કાગડા અને વૃક્ષથી થતાં શુકન (૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે. અ.નં. વૃક્ષનું નામ શું લાભ થાય ૧. આસોપાલવ = ધન લાભ ૨. અખરોટ = સ્ત્રી લાભ ૩. શાબોર = વિદ્યાલાભ ૪. કેળ/આંકડો = પ્રભુ પ્રાપ્તિ ૫. નારિયેળી = મધુર ભોજન પ્રાપ્ત ૬. વડ = દ્રવ્ય લાભ ૭. આંબો […]
આફતને અવસરમાં ફેરવતી મનની ૧૧ શક્તિઓ વિશે જાણો ૧.પ્રબળ ઇચ્છાશક્તિ વ્યક્તિની કોઈપણ કારણથી ઈચ્છાશક્તિ તૂટે ત્યારે તે કાર્ય કરી શકતો નથી અને કાર્ય ન કરવાનાં કારણો શોધે છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ ઈતિહાસ રચ્યો છે અને માનવજાતને પ્રગતિના પંથે લઈ ગયા છે. ગાંધીજીની આઝાદી માટેની પ્રબળ ઇચ્છાશક્તિએ ભારતના લોકોને જાગૃત કરી આઝાદી મેળવી. તેનસીંગ જેવી પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ જીવસટોસટનાં સાહસો કરી પોતાનાં નામ અમર કરી દીધાં છે. ગરીબ કુટુંબમાં જન્મેલા પરંતુ પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતા માનવોએ મોટા ઉદ્યોગો સ્થાપ્યા છે અને હજારો માણસોને રોજી આપી છે. ૨. ઉમદા નિર્ણયશક્તિ વ્યક્તિ […]
૧૮ નિમેષ (આંખનો પલકારો) = ૧ કાષ્ઠા ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષ = એક બ્રહ્ન રાત
ભારતરત્ન મેળવનારના નામની યાદી નામ ભારતરત્ન મેળવનાર વર્ષ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને પણ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત નથી કર્યા પંડિત ભીમસેન જોશી (૪ફેબ્રુઆરી૧૯૨૨-૨૪જાન્યુઆરી૨૦૧૧)(સંગીત) =૨૦૦૮ લત્તા મંગેશકર (૧૯૨૯ —)(સંગીત ) = ૨૦૦૧
૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ ૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ ૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ ૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે ૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ ૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ ૭. મોલ – મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ ૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી […]
એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને… એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એક વાંદરા પાછળ વીસ રૂપિયા આપશે. ગામવાસીઓ […]
જે શુભ દિવસથી નીચેની બાબતોની શરુઆત પોતાનાથી કરીશું તો ભ્રષ્ટાચાર આપોઆપ દુર થશે..!!