ADDRESSES OF GUJARATI SAMAJ:BIHAR ગુજરાતી સમાજ,બિહાર

ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA  PARADESH ગુજરાતી સમાજ,આધ્રપ્રદેશ  

ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA  PARADESH ગુજરાતી સમાજ,આધ્રપ્રદેશ  

ADDRESSES OF GUJARATI SAMAJ:ASSAM  

ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA  PARADESH

ગુજરાતની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેને વિકાસની પૂરતી તકો મળે તે માટે વિવિધ ક્ષેત્રે સ્‍વાયત્ત સંસ્‍થાઓની સ્‍થાપના ગુજરાત રાજય દ્વારા થયેલી છે. આવા કેટલાક અગત્‍યના નિગમો નીચે પ્રમાણે છે : ૧. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ(GIDC) ૨. ગુજરાત ઔદ્યોગીક મૂડી રોકાણ નિગમ(GIIC) ૩. ગુજરાત ખનિજ વિકાસ નિગમ(GMDC) ૪. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ(GWRDC) ૫. ગુજરાત ડેરી વિકાસ નિગમ(GDDC) ૬. ગુજરાત મત્‍સયદ્યોગ વિકાસ નિગમ(GFDC) ૭. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ(GFCSC) ૮. ગુજરાત રાજય વનવિકાસ નિગમ(GSFDC) ૯. ગુજરાત રાજય હસ્‍તઉદ્યોગ વિકાસ નિગમ(GSHCDC) ૧૦. ગુજરાત રાજય હાથસાળ વિકાસ નિગમ(GSHDC) ૧૧. ગુજરાત લઘુઉદ્યોગ નિગમ(GSIC) ૧૨. […]

અકબરનામા – અબ્‍દુલ ફઝલ અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ અનટોલ્‍ડ સ્‍ટોરી – બી. એન. કૌલ અવર ફિલ્‍મ્સ, ધેર ફિલ્‍મ્‍સ – સત્‍યજિત રે આઇન-એ-અકબરી – અબુલ ફઝલ આઝાદી – ચમન ન્‍હાલ આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્‍ડ આફ્ટર – દુર્ગાદાસ ઉર્વશી – દિનકરજી ઉત્તરરામચરિત – ભવભૂતિ કામસૂત્ર – વાત્‍સયાયન કાદંબરી – બાણભટ્ટ કુમારસંભવ – કાલિદાસ કૂલી – મુલ્‍કરાજ આનંદ ગણદેવતા – તારાશંકર બંદોપાધ્‍યાય ગાઇડ – આર. કે. નારાયણ ગ્લિમ્‍પસીસ ઑફ વર્લ્‍ડ હિસ્‍ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ ગીતા પ્રવચનો – વિનોબા ભાવે ગીતા રહસ્‍ય […]

માદક પદાર્થો માદક પદાર્થોમાં હિંદુસ્‍તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઇ પાર નથી. આ બધા સર્વથા ત્‍યાજય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઇ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાને ખુવાર કર્યા છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે. એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. […]

તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્‍સર, ડાયાબિટીસ, બ્‍લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના […]

હવામાનમાં આવી રહેલા બદલાવને જાણીએ આપણે સૌ આજની પ્રગતિના સાક્ષી છીએ. આજે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થયા તેની સુખ-સગવડતાઓ માણી રહ્યા છીએ. છેલ્‍લા ર૦૦ વર્ષમાં જે સંશોધનો થયા તેમાં પણ આ ૬૦ વર્ષોમાં થયેલા સંશોધનોએ માનવીની જીવન શૈલીમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે અને હજુ પણ આ કયાં જઇને અટકશે તેની કલ્‍પના થઇ શકે તેમ નથી. દિવસે દિવસે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધનો આવી રહ્યા છે તેની સાથોસાથ માનવીનો ઉપભોગતાવાદમાં જે વધારો થઇ રહ્યો છે તે જાણીને વૈશ્ર્વિક કક્ષાએ ભવિષ્‍યમાં કેવા પરિણામો લાવશે તે કહી શકાય નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અનેક […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors