મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં મુખ્ય મુખ્ય મેળા આ મુજબ છે. ભવનાથ, તરણેતર, અંબાજી, શામળાજી, ડાંગ દરબાર, રવેચીનો મેળો, કવાંટનો મેળો. આ તમામ મેળામાં માત્ર ગુજરાતીઓજ નહીં દેશ-વિદેશથી લોકો ઊમટી આવે છે. દરેક મેળાનું ગુજરાતમાં આગવું મહત્વ છે. આ મેળાઓમાં માનવ મહેરામણ હૈયુ હૈયું દ.. એમ ઊમટી પડે છે. મેળામાં ઊંચ-નીચ,અમીર-ગરીબ નાત-જાતનો કોઈ ભેદભાવ જોવાતો નથી. યુવાન-યુવતીઓ માટે તો મેળો એટલે તેમનાં હૈયાંની ઘડકન. મેળાની […]
નવરાત્રિ અને ગરબા મહોત્સવો- ગુજરાતનો ગરબો એ તેનું આગવું સાંસ્કૃતિક પ્રતીક છે. પ્રત્યેક પ્રદેશમાં તેની લોકસંસ્કૃતિ હોય છે. જે આગવી ઓળખ ધરાવતી હોય છે. ગુજરાત એટલે તેનો ‘ગરબો’ અને ‘ભવાઇ’ ( નૃત્ય-નાટક-ગીત સંગીતનું મિશ્રણ) આ તમને અન્યત્ર જોવા નહીં મળે ગરબે ધૂમતી ગુજરાતણ જોવી હોય તો ગુજરાતમાં આસો માસની નવરાત્રિ (આસો સુદ એકમથી નોમ સુધી) દરમિયાન આવવું પડે નવ દિવસનાં નોરતા એ શકિતની આરાધનાના દિવસો છે. શકિતની પૂજા-અર્ચના-આરાધના અને ઉપવાસ આ નવરાત્રિ દરમિયાન થાય છે. શેરીએ શેરીએ, ફળિયે-ફળિયે અને શહેરની પ્રત્યેક સોસાયટીમાં તેમજ પાર્ટી-પ્લોટો અને કલબોમાં પણ રાત્રે શહેરની પ્રત્યેક […]
ખાદી એ વસ્ત્ર નથી. પણ વિચારધારા છે. આ શબ્દ મહાત્મા ગાંધીના હતા. જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય આખા દેશમાં ચાલવા લાગ્યું ત્યારે વિદેશની મિલોનાં સસ્તાં અને ટકાઉ તથા સુંદર વસ્ત્રો ભારતમાં આવવાં લાગ્યાં. જેથી ભારતનો કાપડ ઉદ્યોગ દિવસે દિવસે તૂટવા લાગ્યો.વણકર લોકો બેકાર થવા લાગ્યા. આ જોઈ ગાંધીજીનું હૈયું હચમચી ગયું. તેમણે એક જ હાકલ કરતાં દેશમાં ઠેરઠેર વિદેશી વસ્ત્રોની હોળી થવા લાગી.અંગ્રેજો ચિંતામાં મુકાયા. ગાંધીજીએ કાપડ ઉદ્યોગ ફરીથી બેઠો કરવા ‘ખાદી પહેરો’નું આંદોલન ઉપાડી જાતે ખાદી પહેરવાનું શરૂ કર્યું. જે સમાજના તમામ વર્ગે અપનાવી લીધું. ખૂબ પૈસાવાળાં સ્ત્રી-પુરુષો પણ ખાદી પહેરવા […]
ઇ.સ. તારીખ ૭૫ ઃ ગુજરાતીઓ જોવા પહોંચ્યા. ૮૦ ઃ શક લોકો ફરી બળવાન થયા. ક્ષત્રપવંશો. ૪૧૫ ઃ ગુપ્તવંશ, દઃ ગુજરાતમાં ત્રૈકૂટક વંશ. ૪૭૦ ઃ મૈત્રક વંશ, વલ્લભીપુરમાં રાજધાની નાંદોદ. ૬૨૯ ઃ દ. ગુજરાતમાં ગુર્જર વંશ, રાજધાની નાંદોદ. ૬૯૬ ઃ ઉત્તરમાં જયશિખરીનું રાજય, રાજધાની પંચાસર. ૭૨૫ ઃ સિંધના જુનૈદનું ગુજરાત પર આક્રમણ પુલકેશીને હરાવીને સીમાપર કાઢી મૂકયો. ૭૪૬ ઃ ચાવડા વંશની સ્થાપના. ૭૭૧ ઃ પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા. ૭૮૩ ઃ રાષ્ટ્રકૂટ વંશ. ૭૮૮ ઃ મૈત્રક વંશનો અંત. નવમી સદી ઃ ગુજરાત નામ પ્રચલિત બન્યું. ૯૨૦ ઃ સૌરાષ્ટ્રમાં જેઠવા વંશ, વાળા તથા […]
બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે વિજ જોડાણ મિટર યોજનાની રૂપરેખા : આ યોજના રાજયમાં ગરીબી રેખા નીચે જીવતા બી.પી.એલ પરીવારો ને રાહત ભાવે વીજ કનેકશન આપવામા આવે છે. પધ્ધતી :- ૧. મીટર કનેકશન મેળવવા માટે આપણે નગરપાલીકા મા રૂા.૧૦૦ ભરી તેની રસીદ લેવી ત્યાર બાદ રૂા.૧૦૦ વારા સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરી તેમા નોટરી વકીલ ના સહી સીકકા લેવા જેની સાથે જરૂરી આધારો જોડી ફોર્મ પી.જી.વી.સી.એલ.માં જમા કરાવવા ૨. એક માસ બાદ પી.જી.વી.સી.એલ. દ્વારા આવેલ કોલના નાણા રૂા. ૫૦૦/- સમયસર ભરપાઇ કરવાથી મિટર કનેકશન મળી શકે છે. સહાય કોને મળી […]
કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરાશો તોતમે હેલ્દિ બનવાનું એવોઈડ કરો છો.જોકે દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટિશિયન પણ જણાવે છે કે દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે,તેમજ […]
ગુમ થયેલા કે પૂરથી નષ્ટ થયેલા દસ્તાવેજો પાછા કેમ મેળવશો? ભૌતિક સ્ટેટમેન્ટના ગુમ કે નાશ થવાની સંભાવના વચ્ચે સલામતી માટે ડિજિટલ થવું જરૂરી: હોમ લોન પેપર્સ હેલ્થ વીમો જીવન વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ અગત્યના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય કે નષ્ટ પામે તો તેને ફરીથી એકત્ર કરવાનું કામ અત્યંત ત્રાસદાયક છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો અહીં સૂચવ્યા છે, તેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી તકલીફોથી બચી શકો છો તમારા ડોક્યુમેન્ટ્સ સલામત રાખવાનો અને ડુપ્લીકેટ નકલ મેળવવાની મુશ્કેલી નિવારવાનો સરળ માર્ગ ઇલેક્ટ્રોનિક વિકલ્પ અપનાવવાનો છે. DHFLના CEO હર્ષિલ મહેતા કહે છે […]
માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે! શું તમે હતાશ છો? મનમાં આત્મહત્યાના વિચાર આવે છે ? એઈડસની કે કોઈ ગુપ્તરોગની માહિતી મેળવવી છે ? અત્યાચારનિ ભોગ બનેલ કોઈ મહિલાએ માર્ગદર્શન મેળવવું છે કે અસ્તે રઝળતા કોઈ બાળકને આશ્રયસ્થાને મોકલવું છે આ તમામ સેવાઓનો લાભ હેલ્પલાઈનની મદદથી માત્ર એક ફોન કોલ કરીને મેળવી શકો છો.મોટાભાગની હેલ્પલાઈન ટોલ ફ્રી છેેટલે કે ફોન કરનારને કોઈ ખર્ચ ભોગવવો પડતો નથી.સાથે સાથે આ હેલ્પલાઈન વ્યવસ્થાનો ફાયદો એ છે કે તે ૨૪ કલાક તેની સેવા આપે છે.હેલ્પલાઈનની મદદ લેનારની ઓળખાણ ગુપ્ત રહે છે જે […]
સેલના નામે ગ્રાહકો સાથેથતી છેતરામણી ‘સેલ’ના નામે ઘણી વાર ગ્રાહકો સાથે છેતરામણી થતી હોય છે. એવામાં તમે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી શકો છો. આ જકાલ તમે અખબારનું પાનું ખોલો એટલે સેલની જાહેરાતો જ મોટા ભાગે વાંચવા મળે. સેલની વાત આવે ત્યારે સ્ત્રીઓ તલપાપડ બની જાય છે અને જ્યાંત્યાં ખરીદી કરવા દોડી જાય છે. આખા વર્ષ દરમિયાન સ્ત્રીઓ સેલની રાહ જોતી હોય છે. સેલ દરમિયાન દુકાનદારો અને મોટા મોલવાળા મોટા મોટા હોડિગ્સ બનાવે છે. ટીવી તેમ જ પેપરમાં પણ ખૂબ જાહેરાત આપે છે. આનાથી લલચાઇને મહિલાઓ ખરીદી કરવા નીકળી […]
જાણીયે આપણા રાષ્ટ્રગીત (કવિતાની) બાકીની પંક્તિઓ રાષ્ટ્રગીત ગુજરાતીમાં જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા! પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જયગાથા। જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા! જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥ કવિતાનીબાકીનીપંક્તિઓ પતન-અભ્યુદય-વન્ધુર-પંથા, યુગયુગ ધાવિત યાત્રી, હે ચિર-સારથી, તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ દારુણ વિપ્લવ-માઝે તવ શંખધ્વનિ બાજે, સંકટ-દુખ-શ્રાતા, જન-ગણ-પથ-પરિચાયક જય હે ભારત-ભાગ્ય-વિધાતા, જય હે, જય હે, જય હે, જય જય જય […]