જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે, એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો. -સ્વામી વિવેકાનંદ
જેમ સૂર્ય સ્વયં ધરધરમાં પ્રકાશ ફેલાવે છે તે રીતે સજજનો કહ્યા વિના જ બીજાની આશા પૂરી કરે છે.કાલીદાસ
* સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. * સંજોગો બદલાય છે,વ્યવહાર નથી બદલાતા માણસ નથી બદલાતા ખાલી તેમના અભીગમ બદલાય છે… * માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો. * જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !! * જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. […]
મનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છે ? ૦ ભક્તિ. ૦ શરીર. ૦ સમય.