સામાન્યરીતે હદુઓ મહદંશે દિવાળીના દિવસોમાં જ મીણબત્તી પ્રગટાવે છે. ક્રિશ્ચિયન લોકો તેમના દરેક તહેવાર અથવા અંગત પળોમાં કે રાત્રે ડીનર લેતી વખતે કેન્ડલ (મીણબત્તી) વાપરે છે. ઇકો ફ્રેન્ડલી મીણબત્તી એવી છે કે કલાકો સુધી ચાલે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ મીણબત્તીનું મીણ મધમાખીનું મીણ વપરાયું હોય છે. જે ખૂબ ધીમા કલાકે બળે છે. તે વધુ સમય સુધી જલે છે. ઊનાળાના શુષ્ક દિવસોમાં જો ઘરમાં આળસ તથા ગરમી પ્રવેશી ગયાં હો તો ઘરના એક ખૂણામાં એક મીણબત્તી પ્રગટાવી દો. તમારો રૂમ તાજગી ભર્યો તથા સુગંધીદાર બની જશે. આ […]
આપણા હદું ધર્મમાં આપણે નાનપણથી જ ઘરમાં પૂજા પછી કરાતી આરતી જોતાં આવ્યાં છીએ. તો નાનપણથી જ નવરાત્રીમાં રાત્રે અંબા માની થતી આરતી જોઇ હશે. ઘણાં સ્ત્રી-પુરુષોને લાંબી આરતીનો મુખપાઠ પણ થઇ ગયો હશે. શા માટે આપણે પૂજા કર્યા પછી આરતી કરીએ છીએ ? તે આપણે આપણા ધર્મની વાત હોવાથી જાણવી જ જોઇએ. ઘણી વ્યકિતઓ પૂજામાં હાજર ન હોય પરંતુ આરતી વખતે તો અવશ્ય હાજર થઇ જ જાય છે. આવું કેમ ? આપણાં શાસ્ત્રો આપણને જણાવે છે કે આરતી કરવાથી કે તેમાં ભાગ લેવાથી કે આરતીની આશકા લેવાથી શરીર અને […]
સંકટમોચન હનુમાનાષ્ટક બાલ સમય રવિ ભક્ષિ લિયો,તબ તીનહું લોક ભર્યો અધિયારો. તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો. દેવન આનિ કરી વિનતી તબ,છાદિ દિયો રવિ કષ્ટ નિવારો. કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો. ગુજરાતી અનિવાદઃ શ્રી હનુમાનજી!આપ બાળાવસ્થામાં સૂર્યને ફળ સમજી ગળી ગયા.ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો અને સંસારમાં ભય વ્યાપી ગયો.આ સંકટને દુર કરવા માટે કોઈ પણ સમર્થ નહોતુ.ચારેકોરથી નિરાશ થઈને દેવોએ તમને પ્રાર્થના કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો.સંસારનો ભય દેર કર્યો.એટલે તેમને સંકટમોચન નામે ન ઓળખે એવો […]
શિવ પંચાક્ષર સ્રોત્ર નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય | નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય ॥૧॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય | મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય ॥૨॥ ગુજરાતી ભાષાંત્તરઃ ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર “મ” કાર સ્વરૂપ શિવજીને […]
કલ્યાણનો માર્ગ કોને હાથવગો થાય ? ૦ નિસ્રયબળવાળાને. ૦ જેના હ્રદયમાં સ્રદ્ધાની સરવાની ફુટી હોય. ૦ જેને પવિત્રતાનો સ્પર્શ થયો હોય. ૦ જેનું મન સ્થિર,વાણી સાચી અને નિર્મળ,ઇદ્રિયો વિસ્વાસ મુકી શકાય તેવી અને મનોબળ મજબુત હોય. ******************************************************************** ઓમ શું છે ? ૦ સર્વ વેદોનો સાર. ૦ સર્વ મંત્રોનુ બીજ. ૦ સકળ પ્રાર્થનાઓનું સત્વ. ૦ ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. ૦ જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. ૦ અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ.
(૧) ॐ ગણેશ ગાયત્રીઃ ॐ એક દંતાય વિહ્મહે,વક્રતુંડાય ધીમહિ,તન્નો બુધ્ધિઃ પ્રચોદયાત્ | (૨)નૃંસિહ ગાયત્રીઃ ॐ ઉગ્રનૃસિંહાય વિહ્મહે,વજ્ર નખાય ધીમહિ,ધીમહિ,તન્નો નૃસિંહ પ્રચોદયાત્ | (૩) વિષ્ણુ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,મહાદેવાય ધીમહિ,તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ | (૪) શિવ ગાયત્રીઃ ॐ પંચવકત્રાઈ વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ | (૫) કૃષ્ણ ગાયત્રીઃ ॐ દેવકીનંદાનાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્ | (૬) રાધા ગાયત્રીઃ ॐ વૃષભાનુજાયં વિહ્મહે,કૃષ્ણપ્રિયાયૈ ધીમહિ,તન્નો રાધા પ્રચોદયાત્ | (૭) લક્ષ્મી ગાયત્રીઃ ॐ મહાલક્ષ્મ્યૈ વિહ્મહે,વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ,તન્નો લક્મીઃ પ્રચોદયાત્ | (૮) અગ્નિ ગાયત્રીઃ ॐ મહાજવાલાય વિહ્મહે,અગ્નિદેવાય ધીમહિ,તન્નો અગ્નિઃ પ્રચોદયાત્ | (૯) ઈન્દ્ર ગાયત્રીઃ ॐ સહસ્તનેત્રાય વિહ્મહે,વજ્રહસ્તાય ધીમહિ,તન્નો ઈન્દ્રઃ […]
(દોહરા) શ્રી ગુરુચરન સરોજ રજ,નિજ મન મિકિરુ સુધારિ, બરનઊ રધુવર વિમલ જસુ,જો દયકુ ફલ ચારિ બુધ્ધિહીન તનુ જનિકે,સુમિરૌ પવનકુમાર બલ બુધ્ધિ વિધા દેહુ મોહિં,હરહુ કલેશવિકાર ગુજરાતી અનિવાદઃ હું મારી જાતને બુધ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી! આપનું સ્મરણ કરુ છું.હે પ્રભુ આપ મને બુધ્ધિ,બળ તથા વિધા આપો અને મારા વિકારો નાશ કરો. (ચોપાઈ) જય હનુમાન જ્ઞાન ગુનસાગર,જય કપીલ તિહું લોક ઉજાગર ગુજરાતી અનિવાદઃ જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી! આપનો જયજયકાર હો! ત્રણેય લોકમાં કીર્તિમાન કપીશ્વર હનુમાનજી!આપનો જય હો ! રામદુત અતુલિત બલધામા અંજનિપુત્ર પવનસુત નામા ગુજરાતી અનિવાદઃશ્રી રામજીના દુત! આપનામાં અનંત […]
સારામા સારી જીવનશૈલી કઈ છે? દુનિયામાં રહેવાથી જ્યારે આપણે જીવવાંના એક ઢંગથી કંટાળી જઈએ છીએ ત્યારે આપણે બીજા જીવન ચર્યામાં પ્રવેશ કરી જઈએ છીએ. ચેંજના ચક્કરમાં માણસ ચક્કરધિન્ની થઈ જાય છે. આવી રીતે પણ જીવી શકાય છે. તેને જોઈને જીવીયે જે બધાને જોઈ રહ્યો છે. આને સીધી ભાષામાં એમ કહી શકાય કે ભક્ત બની જાવ અને પોતાના પુરૂષાર્થ, આત્મવિશ્વાસને ભગવાનના ભરોસા પર છોડી દો. પરિશ્રમ આપણુ રહે અને પરિણામ એનુ રહે. આનો સીધો જ અર્થ છે કે શ્રમ આપણે કરીએ અને ફળ પરમાત્મા પર છોડી દઈએ. આધ્યાત્મમાં આને જ નિષ્કામતા […]
સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ? ૦ સ્વાનુભવ ૦ સાચી સમજદારી. ૦ એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન. ૦ એને કરેલું તપ અથવા એની સાધના. ૦ આચરેલો ધર્મ. ૦ આપેલું દાન. ૦ જીવનમાં વણાયેલું સત્ય. ૦ એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.
શિવમહિમ્ન સ્તોત્ર -પુષ્પદંત પુષ્પદંત ઉવાચ || મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: | અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 || ગુજરાતી અનુવાદઃ હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે […]