ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર. મહાદેવં મહાત્માનં મહાધ્યાનપરાયણમ્ । મહાપાપહરં દેવં ‘મ’ કારાય નમો […]
શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્ વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ । વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥ ગુજરાતી ભાષાંત્તરઃ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું. વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, વન્દે દેવશિખામણિં શશિનિભં વન્દે હરેર્વલ્લભમ્ । વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં વન્દે શિવં ચિન્મયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં […]
શ્રી દ્રાદશ જયોતીલિંગ સ્રોત્ર सौराष्ट्रे सोमनाथंच श्री शैले मल्लिकार्जुनम् | उज्जयिन्यां महाकालमोंकारममलेश्वरम् || परल्यां वैद्यनाथं च डाकिन्यां भीम शंकरम् |सेतुबन्धे तु रामेशं नागेशं दारुका बने || वाराणस्या तु वश्वेशं त्र्यम्बकं गौतमी तटे | हिमालये तु केदारं घुशमेशं च शिवालये || एतानि ज्योतिर्लिंगानि सायं प्रात: पठेन्नर:| सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति ||
मेष लग्न के इष्ट देव हैं विष्णु जी – मंत्र- ऊँ नमो भगवते वासुदेवाय वृषभ लग्न के इष्ट हैं गणपति जी – मंत्र- ऊँ गं गणपतये नमः मिथुन लग्न की इष्टदेवी हैं माँ दुर्गा – मंत्र- ऊँ दुं दुर्गाय नमः कर्क लग्न के इष्ट हैं हनुमान जी – मंत्र- ऊँ हं हनुमंताय नमः सिंह लग्न के इष्ट है विष्णु जी – मंत्र- ऊँ नमो भगवते वासुदेवाय: कन्या लग्न के इष्ट हैं शिव जी – मंत्र-ऊँ नमः शिवाय तुला लग्न के इष्ट हैं रूद्र जी – मंत्र- ऊँ रुद्राय नमः वृश्चिक […]
||શ્રી ગણેશની આરતી || જય ગણેશ,જય ગણેશ,જય ગણેશ દેવા|| માતા તોરી પારવતી,પિતા મહાદેવા ||જય ગણેશ. એકદંત દયાવંત,ચારભુજા ધારી,પ્રભુ ચાર ભુજા || મસ્તક પર સિન્દુર સોહે (૨)મૂસે કી સવારી || અંધન કો આંખ દેત,કોઢિન કો કાયા,પ્રભુ કોઢીન કો || વાંઝન કો પુત્ર દેત (૨)નિર્ધન કો માયા || મોદક કા ભોગ લગત,સંત કરે સેવા;પ્રભુ સંત || હાર ચઢે ફુલ ચઢે (૨) ઔર ચઢે મેવા || દીનન કી લાજ રખો,શંભુ પુત્ર વારી,પ્રભુ શંભુ || મનોરથ પુરા કરો (૨)ભર્યે બલિહારી ||
પહેલાં સમરું ગણપતિ દેવા,વિધ્ન દેજો કાપી રે, બીજે સમરું શારદામાતા,વાણી નિર્મળ આપી રે, ત્રીજે સમરું ગુરુચરણ ને,પાવન કીધા પાપી રે, ચોથે સમરું માતાપિતાને,સદબુધ્ધિ બહુ આપી રે. પાંચને સમરું પરમેશ્વરને,માનવ પદવી આપી રે,
પ્રથમ સુમર શ્રી ગણેશ,ગૌરીસુત પ્રિય મહેશ; સકલ વિધમ ભય કલેશ,દૂરસે નિવાર લંઅબ ઉદર ભુજ વિશાક,કર,ત્રિશુલ ચંદ્ર ભાલ; શોભત ગલે પુષ્પ માલ,રકત વસન ધારે. રિધ્ધિ,સિધ્ધિ દોઉ નાર,ચમર કરત બાર બાર; મૂષક વાહન સવાર,ભકત હિતકારે. પૂરણ ગણગણ નિધાન,સુરનુની યશ કરત ગાન; બ્રહ્માનંદ ચરણ ધ્યાન,સકલ કાજ સારે.
બાર જ્યોતોલિંગની આરતી જય દેવ જય મહાદેવ જય શિવ જુગ સ્વામી સમરૂ દ્રાદશ લિંગ(૨)સેવું શિરા નામી ૐ હર હર મહાદેવ પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો…શિવ શૈલે શંભુ આપ (૨)મલ્લિકેશ્વર બીજે…ૐ હર હર ત્રીજે શિવ કેદાર ગંગોદક ગાજે…શિવ ચોથા શિવ ઓમકાર (૨)રેવા તટ રાજે…ૐ હર હર પંચમ પુરવ દેશ,વૈજનાથ વનખ્ંડી…શિવ છઠ્ઠા શિવ નાગેશ્વર (૨)ધ્યાન ધરી દંડી…ૐ હર હર સપ્તમ દીન દયાળ,વિશ્વેશ્વર કાશી…શિવ અષ્ટમ શિવ મહાકાલ (૨)ઉજ્જેનના વાસી…ૐ હર હર નવમા ભીમશંકર,ભક્તિ અવિચળ આપો…શિવ દસમા શિવ રામેશ્વર (૨)સેતુબંધ સ્થાપ્યો…ૐ હર હર ધુશ્મેશ્વર ગુણગ્રામ એકાદશ જ્યોતિ…શિવ દ્રાદશ ત્રંબકનાથ (૨) ગુરૂમુખ લ્યો ગોતી…ૐ […]
गायत्री मंत्र का परम विज्ञान. गायत्री मंत्र और इसकी वैज्ञानिक अर्थ गायत्री मंत्र वैदिक धर्म में बड़ा महत्व दिया गया दिया गया है. इस मंत्र भी सावित्री और वेद, माता, वेद की माता के रूप में करार दिया गया है. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात् मंत्र का शाब्दिक अर्थ है: – हे भगवान! आप कर रहे हैं सर्वव्यापी, Omnipotent और सर्वशक्तिमान, तुम सब प्रकाश कर रहे हैं. आप सभी को ज्ञान और आनन्द हैं. आप डर के विनाशक हैं, आप इस ब्रह्मांड के निर्माता […]
માણસ કર્મથી મહાન છે, જન્મથી નહિ ભારતમાં વર્ણપ્રથાનાં મૂળ એટલાં બધાં દ્રઢ થઇ ગયાં છે, જેને કારણે સમગ્ર દેશને અને સંસ્કૃતિને ખૂબ વેઠવું પડયું છે – જે આપણે આજે વિકૃત સ્વરૃપે અનુભવી રહ્યા છીએ. વૈદિક સંસ્કૃતિ મૂળ સ્વરૂપે વર્ણપ્રથાને જડ સ્વરૃપે મહત્ત્વ આપતી ન હતી. પણ આ વર્ણપ્રથા એટલી બધી વિકૃત બની કે જેના કારણે સવર્ણ સિવાયના લોકોને ખૂબ અન્યાય થયો એમ જણાય છે. શુદ્રોની સ્થિતિ ખૂબ દયાજનક બની અને જન્મ સવર્ણબ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાવા લાગ્યો. પરિણામે આપણા જ દેશના હિન્દુ ધર્મમાં શ્રધ્ધા રાખનારાને ધર્મપરિવર્તન કરવું પડેલું. કારણ સ્પષ્ટ છે. જે […]