ભગવાન સ્વામિનારાયણ કહે છે : 1. સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ. 2. અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની રક્ષા કરનારા, શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અમારા રૂડા આશીર્વાદ વાંચવા. 3. શિક્ષાપત્રી લખવાનું કારણ સર્વી એકાગ્ર મને ધારવું. 4. તે સર્વે જીવનું હિત કરનારી, પરમ કલ્યાણકારી છે. સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળ દેનારી છે. 5. જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. 6. અમારી બુદ્ધિથી સર્વે સત્શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી […]
આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ? ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ ? આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ? ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી? છંટાઈ ગયા ખુદ, વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું, કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા, ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ? શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું, આરસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે, ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે? આનંદના […]
– સર્વપ્રથમ જોઇએ તો દ્રઢ સંકલ્પ જાગતાં, આરાધનાનો માર્ગ સરળ અને ફળદાયી બને છે. – નવરાત્રિ દરમિયાન આંતર-બાહ્ય શુદ્ધતા, પવિત્રતા જાળવી બ્રહ્નચર્યનું પાલન કરવું. – ‘ફળ એ જ આહાર’ નો નિયમ પાળવો. શક્ય હોય તો બીજી વખત ચાવીને કશું ખાવું નહીં. ચા, દૂધ, કોફી, જ્યૂસ વગેરે લઇ શકાય. – જમીન પર પાથર્યા વિના જ સૂવું. – અખંડ દીપનું સ્થાપન કરવું. (દીપ દેવતાનું પૂજન કરી શુભ, કલ્યાણ, સુ-આરોગ્ય, ધનસંપિ ત્ત અને હિતરક્ષકોની વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવી. – માના ઉપાસકો માટેની આચારસંહિતાનું પાલન કરવું જેમ કે: સ્ત્રીની નિંદા ન કરવી, […]
‘ઓમ્ ઐઁ,ર્હીં, કર્લીં ચામુંડાયૈ વિચ્ચૈ’ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ‘ઓમ્ દું દુગૉયૈ નમ:’ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી મા દુગૉની પૂર્ણ કૃપા થાય છે. જીવનમાં સંપૂર્ણ રક્ષણ મળે છે. ‘ઓમ્ ર્હીં નમ:’ આ મંત્રના સવા લાખ કે પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ સાથે તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ થાય છે. અને મા ભગવતીની પૂર્ણ કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ‘ઓમ્ ર્શ્રીં, ર્હીં, કર્લીં મહાલક્ષ્મ્યૈ નમ:’ આ મંત્રના એક લાખ જાપ કરવાથી લક્ષ્મીજીની પૂર્ણ કૃપા […]
* જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે *જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે
ખરો મૂર્ખ મનુષ્ય કોણ છે ? * જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે. મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને […]
* ભગવાનને જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે તો સદ્ગુણોની પ્રાપ્તિ થાય તેવી જ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કરવાની સાથે તેના પર અમલ પણ કરવો.. * વિચારો દ્રારા જ મનુષ્યને કાર્ય કરવાની પ્રેરણા મળૅ છે અને કાર્યોનાં જપરિણામો સુખ-દુઃખ તરીકે મનુષ્ય ભોગવતો હોય છે. જેન વિચારો ઉત્તમ છે તેઉત્તમ જ કાર્ય કરશે અને જેનાં કાર્ય ઉત્તમ હશે તેનાં ચરણોમાં સુખ-શાંતી આપમેળે જ નમતાં આવશે. * કુસગથી સાધુનો,કુમંત્રણાથી રાજાનો,અત્યાધિક પ્રેમથી પુત્રનો અનેઅવિધાથી બ્રાહ્મણનો ના થાય છે વિદુર… * સમાજ,મનુષ્ય કે વસ્તીએ એક પ્રકારની તમારી કોલેજ જ છે.કારણકે સ્કુલમાંજે શીખવા નથી મળતુ […]
જન્મ લીધો ત્યારે આખો ખોલી સાથે હતા સહું, જવાન થયો જોયું પાછળ હજારો હતા સહુ, આજે ધડપણ આવ્યુ ઉભો રહ્યો લાખો હતા સહુ, સ્મશાનની ચિતા પર સુતો જોયું એકલો હતો હું. niharika ravia
ઉત્તમ વસ્તુઓ હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ પુસ્તકોમાં ; ગીતા પ્રાણીઓમાં ; ગાય પક્ષીઓમાં ; ગરુડ પ્રવાહીમાં ; ગંગાજળ દેવોમાં ; ગણપતિ ભોજનમાં ; કંસાર પહાડમાં ; હિમાલય વાહનમાં ; રથ તીર્થમાં ; કાશી ફળોમાં ; નાળિયેર નદિમાં ; ગંગા છોડમાં ; તુલસી શુકનમા ; કંકુ ધર્મનું પ્રતીક ;ઓમ્ કોણ શુ કહે છે ? ધડીયાળ ;સમય ચુકશો નહિ. ધરતી ; સહનશીલ બનો. દરિયો ; વિશાળ દિલ રાખો. વૃક્ષ ; પરોપકારી બનો. કીડી ; સંગઠનબળ કેળવો. કુકડો ; વહેલા ઊઠી કામે લાગો. બગલો ; કાર્યમાં ચિત પરોવો. સુર્ય ; નિયમિત બનો. મધમાખી […]
શું ખરેખર 2012માં દુનિયા ખતમ થઈ જશે ? પ્રલય શબ્દનો ઉલ્લેખ લગભગ દરેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે. મહાન ભવિષ્યવેતા નોસ્ટ્રાડેમસે પણ પ્રલયને લઈને ઘોષણા કરી હતી. જોકે, તેની કેટલીક આગાહીઓ સમયને લઈને અસ્પષ્ટ હોવાથી તેનો ખરો અર્થ કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પણ છે. મહાભારત મહાભારતમાં કળિયુગના અંતમાં પ્રલય થવાનો ઉલ્લેખ છે પરંતુ આ કોઈ જળ પ્રલય નહીં પણ ધરતી પર સતત વધી રહેલી ગરમીને કારણે થશે. મહાભારતના વનપર્વમાં ઉલ્લેખ મળે છે કે સુર્યનું તેજ એટલું વધી જશે કે સાત સમુદ્રો અને નદીઓ સુકાઈ જશે. સંવર્તક નામનો આ અગ્નિ ધરતી અને પાતાળ […]