આપણામાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ન જાણે શું-શું શોધતા હોય છે, જીવનમાં ન જાણે શું-શું મેળવવાની આશા રાખે છે. તેઓ વિચારે છે કે, જો અમને ફલાણું-ફલાણું મળી જાય તો અમે જીવનભર સુખી રહી શકીશું. પરંતુ, આ મેળવવાની લાલસામાં સમય અને નાની નાની ખુશીઓ મુઠ્ઠીમાંની રેતની જેમ સરકતી જાય છે. જો તમે તમારી વિચારધારાને બદલો અને અત્રે આપેલા ૭ ઉપાય અજમાવો તો જીવનભર ખુશ રહી શકો છો. ૧. તમને ખુશ રહેવાનો હક્ક છે : જો તમે એવું વિચારતા હોવ કે, ખુશી ક્યાં છે જ. તો તમે ખરેખર ખુશ રહી જ નહીં […]

જીવનને માણતા શીખો. જીવનમાં એવી ધણી વાતો કે કામો હોય છે કે જેનુ કોઈ જ મહત્ત્વ નથી તેને કચરાની ટોપલીમાં નાખી દો. તમારા કામની દરેક દરેક ક્ષણ માણૉ,\’કંટાળૉ\’નામના શબ્દને તમારી ડિકશનરીમાંથી કાઢી નાખી દો.તમારા  અર્ધજાગૃત મનને એવા કામમાંથી બહાર કાઢવા કામે લગાડો.તો તમને ચૌકકસ મદદ કરશે.હું કોઈ પણ કામ કરતી તે મને કંટાળા જનક લાગતું મને લાગતું કે હું મારી જીંદગીનો સમય ખોટી જગ્યાએ વિતાવી રહ્યો છુ.મેં મારા અર્ધજાગૃત મનની મદદથી નવો ઉત્સાહપ્રેરક રસ્તો શોધી કાઢયો. માઇન્ડ ટ્રેનર અને મોટિવેશનલ ટ્રેનર બનવાનો. અત્યારે મારા જીવનમાં કંટાળો નામનો શબ્દ જ નથી. […]

નાસ્તિક કોને કહેવો ? ૦ જે \”નહી\”થી આગળ વધી શકતો નથી અથવા જેનું વલણ નિષેધાત્મક હોય. ૦ જેન પોતાના ઉપર પણ વિસ્વાસ નથી તે. ૦ પરમ શક્તિ કે પરમાત્મા વિશે શ્રધ્ધા ન હોય. ૦ મનુષ્યમાં રહેલ ઈશ્વરત્વનો જે સ્વીકાર ન કરતો હોય. ૦ મનુષ્યમાં રહેલી ભલાઈમાં જેને શ્રધ્ધા ન હોય. ૦ પોતા પરથી જેને વિસ્વાસ ઉઠી ગયો હોય.

\’આપણા મિલનની રાહ જોઈ તો શકાઈ છે?!! પણ દિલને દિલાસો આપી શકતો નથી.\’ પાંપણ પલકાર તો કરી શકાય છે?!! અશ્રુને આંખમાંથી કાઠી શકતો નથી. કોઇ માટે જીદગીમાં હસી તો શકાય છે! વેદનાની બારી બંધ કરી શકતો નથી. વાતુ વગર દિલને મનાવી તો શકાય છે! દિલનો ધબકાર રોકી શકતો નથી. \’ભનુ\’વિના તો રહી પણ શકાય છે? મારા\’પ્રેમ\’ વિના હું રહી શકતો નથી.\’ મુકેશ પઢિયાર

જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. રડ્વુ નહતુ છતા રડી ગયા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. દોડી ને દુનિયાની આ માયાઝાળ માં.. જા.. હું થાક્યો.. તમે ફર્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. માફ કરજો.. જો સમય ના આપી સક્યો.. હું રડ્યો.. તમે રડ્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. પ્યાર કહેવું કે દર્દ.. ના હું સમજ્યો.. ના તમે સમજ્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. જલ્દી મારે પણ હતી… જલ્દી તમારે પણ હતી… છ્તા બન્ને ઇન્તઝાર મા રહ્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. દુર હસો .. પણ.. અમારા અહેસાસ સાથેજ હસે.. એવા દિલાસા […]

લાંચ આપો નહિ તમને મદદ કરવા સી.બી.આઈ.ને મદદ કરો લાંચ અંગેની કોઈપણ માહિતી જેવી કે * જાહેર નોકરો કે જેવો લાંચ માંગે છે. *તેઓ જમીન,મકાનો,વાહનો,બેન્ક ખાતાઓ વગેરે કાયદેશર સાધનો દ્રારા મિલ્કતો ધરાવે છે. *તેઓ પોતાની જાત માટે અથવા તો બીજી વ્યક્તિ મારફત નાણાકીય લાભ મેળવવાં સારૂ કાયદેશરની સત્તા અને હોદાનો દુર ઉપયોગ કરતા હોયતો. *કે જેઓ રાજય/કેન્દ્ર સરકારની કચેરીમાં,જાહેર નોકરી હોય,જાહેર સાહસોમાં,રાષ્ટ્રીયકૃત બેન્કોમાં,વિમા કંપનીમાં,રેલ્વેમાં,એર ઈન્ડિયામાં,ઈન્ડિયન એરલાઈન્સમાં,લશ્કરી દળોમાં,આવકવેરા ખાતામાં,દૂર-સંચાર વ્યવહારમાં,પ્રોવિડન્ડ ફંડની ઓફિસમાં,કંપનીના રજીસ્ટ્રારની કચેરીઓમાં આબકારી શુલ્કની કચેરીઓમાં વિગેરે કે જેઓ ગુજરાતમાં આવેલી છે. કૃપયા તમારી પ્રતિક્રિયા સમિતિને નીચેના સરનામાં પર મોકલો […]

ઓછા નથી હોતા! માણસ જુએ છે દુઃખના દરિયા. પણ સુખના ઝરણાંય ઓછા નથી હોતા. કોઇક કડવું બોલેને કોઇક મીઠું બોલે. હોઠ બોલે તો ઠીક છે,બાકી નેણનાં વેણ કંઇ ઓછા નથી હોતા. કયાં થાય છે આપણી મરજીનું. ને કદીક થાય તો ઠીક છે બાકી, ખોટા સપનાંય કંઈ ઓછા નથી હોતાં. અજીબ છે દુનિયાને અજીબ છે લોક, સમજી શકો તો ઠીક છે, લોકો દેખાય એટલા ભોળા નથી હોતાં. મળે જો સાચી મુહબ્બત,તો ઠીક છે, જગતમાં દગા દેનારા ઓછા નથી હોતાં. જવું છે એની પાસે હસતાં ને કયારનાય કાપું છું રસ્તા, પણ સમજાય […]

કદીક પૈગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં, અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવા કિતાબોમાં. હ્રદય કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી – જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં ? – ઉશનસ

||  મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા || દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા સુખાકારીને બદલે સુરક્ષામાં વધુ વપરાય છે. વિશ્વમાં સૌથી વધુ ગરીબો આજે ભારતમાં વસે છે.૪૨% ભારતીય ગરીબીરેખા નીચે જીવે છે.ભારતના ૮ રાજયોની ગરીબીનું સ્તર અફ્રિકાના ૨૬ સૌથી ગરીબ રાષ્ટ્રો કરતા પણ વરવું છે. ભારતમાં દર ૧૫ […]

રોજ મળુ  સ્વપનમાં હું તને , છતાંય મિલનની આશા રાખું છું. તારાં એ હાસ્યની લહેરોને, હું મારા અશ્રુનાં સમંદારમાં રાખું છું. નજર લાગે નહિ કોઈની તને,તેથી હું તને મારી નજરોમાં રાખુ છું. તારો પડછાયો બનીને રહી શકું,તેથી તેને હ્રદયના પાલવમાં રાખુ છું. મારી દષ્ટિને પારખી શકે તું.તેથી મારી જાતને એકાંતમાં રાખું છું. જાણ થાયનહિ તને મારી પ્રિતની, તેથી મારા હાલને ગઝલમાં રાખુ છું. દુઃખી થાવ નહિ કયારેય તેથી  જ, હું ખુશીનું સ્મરણ મનમાં રાખું છું. વિજય જેઠવા

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors