જે નકામુ છે નિકૃષ્ટ છે તેને છોડવાનો ઉપાય કયો?
* જે ઉતમ છે તેની પ્રાપ્તિમાં લાગી જવુ.જે નકામુ છે તેને છોડવાની મહેનત કરવાની જરુર નથી.રત્ન હાથમાં આવતા કાચનો ટુકડો કોણ પકડી રાખે ?
* ઉત્તમનો અનુભવ થવાથી જે હીન છે,અધમ કે નિકૃષ્ટ છે તે છુડી જાય છે.
* અનુભવી સંતો કહે છે કે અંધકાર સામે લડવાની જરુર નથી.એનો તિરસ્કાર કે નિંદા કરવાની આવશ્યકતા નથી,દીવો પ્રગટાવવાની જરુર છે
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....