કેમ્પ્ટી ફોલ્સ-ઉત્તરાખંડ-ભારતના પ્રખ્યાત ધોધ
સમુદ્રતટથી 4500 ની ઉંચાઈ પર આવેલ કેમ્પ્ટી વૉટરફોલ્સ ઉત્તરાખંડ નો સૌથી પ્રસિદ્ધ ધોધ છે. એવું માનવામાં આવે છે કે કેમ્પ્ટી નામ કેમ્પ ટી પરથી પડ્યું છે જે અંગ્રેજો અહીંયા ટી પાર્ટી કરતા એના પરથી પડેલું છે.કેમ્પ્ટી ફોલ્સ પ્રકૃતિ સ્વર્ગમાં સ્થિતહોય તેવુ છે દરિયાની સપાટીથી 1371 મીટરની ઊંચાઈ પર સ્થિત, ખૂબ ઊંચાઈએથી વહેતું પાણી અને ધોધના પાંચ વિવિધ પ્રવાહોમાં વિભાજીત થવાનું દૃશ્ય જોવા માટે આકર્ષક દ્રશ્ય છે.કેમ્પ્ટી ફોલ્સ આસપાસ સુંદર વૃક્ષો છે વિશાળ ખડકો અને પક્ષીઓનો કલરવ પર્યાવરણની અદભુત શાંતિ મળે છે
માર્ચ અને જૂન વચ્ચે મુલાકાત લેવા માટે શ્રેષ્ટસમય છ્એ કુદરતના સુંદર સાનિધ્યમાં આરામ કરવા માટે એક આદર્શ સ્થળ છે.
કેમ્પ્ટી ફોલ્સ મસૂરીથી લગભગ 15 કિમી દૂર આવેલ છે ત્યા પહોચવા માટે કેબ અથવા બસ મળી જશે