નાભી માં લગાડો આ વિભિન્ન પ્રકાર ના તેલ અને તેના અદભુત ફાયદા
નાભી શરીર નું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે માટે શરીરની ચેતાઓ આ નાભીમાંથી જ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. માટે નાભી પર તેલ લગાડવું શરીરના અનેક ભાગો માટે ફાયદેકારક છે.
સરસવ નું તેલ
– માથાના દુખાવા માં રાહત મળે છે. ફાટેલા હોઠ સરખા થઇ જાય છે. દ્રષ્ટિ સરખી થઇ જાય છે
બદામ નું તેલ
– ત્વચા ને ચમકદાર બનવવામાં મદદ કરે છે
જૈતુન નું તેલ
– પાચન સુધારવામાં મદદ કરે છે. પીઠ દર્દમાં રાહત મળે
લીમડાનું તેલ
– ખીલ અને ત્વચા સબંધિત રોગો મટાડે છે
ઘી માખણ
– ત્વચા ને મુલાયમ અને કોમળ બનાવી રાખે છે
નારિયેળ તેલ
– મહિલાઓમાં હોર્મોન્સ સંતુલિત થાય છે અને ગર્ભધારણ ની સંભાવના વધી જાય છે
રાઈ નું તેલ
– સાંધાના દુખાવા, કાનના દુખાવા વગેરે માટે રાઇ નું તેલ ખુબ ફાયદો કરે છે.