રૂસવા * આખું નામ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી * ઉપનામઃ મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર * જન્મ ઃ ૧૧ ડીસેમ્બર ૧૯૧૫ ઃ પાજોદ * અવસાન ઃ ૧૪ ફ્ેબ્રુઅ ારી ૨૦૦૮ * અભ્યાસ ઃ રાજકુમાર કોલેજ, રાજકોટ કુટુમ્બ * પિતા મુર્તુઝ ાખાન * પત્ની બાંટવા દરબાર શેરખાનની પુત્રી સાબિરા બખ્તે જહાં * પુત્રો અ ય્યાઝ, સાહેલ, શકીલ * પુત્રી ઇ શરત * બાળપણનો સાથી મામાનો દિકરો શેખઝાદા નુર અહમદ બાવામિયાં જીવનઝરમર * બાળપણમાં જ માબાપ જણત નશીન થયા , મામા અહમદમિયાંએ ઉછેર્યા. * દ્યડતરમાં મામા અને રાજકુમાર કોલેજના મેજર હાર્વે અને તેમનાં પત્નીનો મોટો ફળો * યુવાનીમાં ઓરતા આદર્શ જાગીરદાર થવું, ઉત્ત્।મ શાયર થવું, ધર્મ અને અંધશ્રધ્ધાની દિવાલ તોડવી, * અભ્યાસકાળમાં રાજકોટમાં ૪૩પાજોદ પેન્થર્સ નામે હોકીની ટીમ બનાવી. * પુખ્ત ઉમ્મરે પહોંચ્યા બાદ પાજોદમાં શાયરી, સંગીત, વોલીબોલ, દ્યોડેસ્વારી અને શિકારમાં ચકચૂર * ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કાઠીયાવાડના નવાબો પાકિસ્તાનમાં જોડાવાના ખ્વાબો સેવતા હતા ત્યારે ભારત સંદ્યમાં જોડાવા દસ્તખત કરી આપનાર પહેલા નવાબ * ધર્મ નિરપેક્ષતા નું ઉદાહરણ મુસલમાનને દ્યેર ન ખાનાર હિન્દુને દ્યેર જમવા ગયા ત્યારે તેમના એક મંત્રી ન જમ્યા તે માટે તેમને નોકરીમાંથી રૂખસદ આપી. * નવાબી કાળમાં પાજોદમાં વૈષ્ણવ સંદાયના ઉત્સવોમાં કોઇ છોછ વગર ભાગ લેતા અને યથાશક્તિ મદદ પણ કરતા. * પાજોદ ગામમાં કોઇને પણ દ્યેર સારો કે માઠો સંગ હોય ત્યારે અચૂક તેમને દ્યેર જતા અને સારી બક્ષીસ આપતા. * જયારે દૂર બહારગામ જવાનું થાય ત્યારે કોઇને કોઇ દ્યેર જમવા જતા અને તેને બક્ષીસ આપી પાદ્યડી પહેરાવતા * દરબારપણું ગયા બાદ માંગરોળ, સુરત, મુંબઇ વિ. દ્યણી જગ્યાઓએ રઙ્ગાા અને દ્યણા સંદ્યર્ષો વેઠ્યા, દ્યણી નોકરીઓ પણ કરી. પણ શાયરી સાથે મુહબ્બત ટકાવી રાખી * હાલમાં તેમના પુત્ર અય્યાઝ જે રાજકોટની રાજકુમાર કોલેજમાં ગૃહપતિ તરીકે કામ કરે છે તેમની સાથે રહે છે. * પાજોદમાં ગુર્જરી ગઝલશાળાની આધારશિલા સ્થાપી, એમાંથી ગટેલા બે રત્નો, ૪૩શૂન્ય પાલનપુરી અને અમૃત ૪૩દ્યાયલ * જુનાગઢમાં ૪૩મિલન સાહિત્યની સંસ્થા સ્થાપી. * તેમના પૂજય ધાર્મિક સંત મઝલૂમ શાહની યાદમાં ઉપનામમાં ૪૩મઝલૂમી ઉમેરે છે. રચનાઓ * ઉર્દૂ ગઝલો મીના, તિરનગી * ગુજરાતી ગઝલો મદિરા * ગદ્ય કાવ્ય ઢળતા મિનારા * અનુભૂતિ આધારિત નવલિકા સ્મ્રુતિ બિંબ, સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો * ચરિત્ર અ ાવી પહોંચી દ્યાયલની સવારી, સાથે રઙ્ગાાનું સુખ ( દ્યાયલ વિશે) તમારા તાપે બધા ઓળખે છે