પત્નિ/પતિ માટેની પ્રશ્નોતરીઃ
પતિ માટેની પ્રશ્નોતરીઃ
* પત્નિની લગ્નતિથિ કે જન્મદિન યાદ રાખો તે દિવસ તમે અણધારી રીતે પુષ્પની ભેટ આપી સંવનન કરો છો?
* બીજાની હાજરીમાં તમે તેની ટીકા ન કરવાનું ખ્યાલમાં રાખો છો?
* તમે રોજબરોજના પ્રવાહો,નવા પુસ્તકો,નવા વિચારોના સંઓઅર્કમાં રહો છો કે જેથી તમારા પતિનો બોધ્ધિક રસ જાળવી શકો?
ડેલ કાર્નેગીના સુત્રો
આટલુ જીવનમાં ધ્યાનમાં રાખજો.પછી જીવન કેટલુ સરસ છે તે જોજો?