ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.
લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ધણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે.લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે.લસણનું અમુક માત્રામાં સેવન કરવાથી અનેક બિમારીઓમાં લાભદાયક હોય છે.લસણ કાચું ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તેને પકાવવાથી તેમાંથી અમુક સ્વાસ્થવર્ધક તત્વ નાબુદ થઈ જાય છે. તો ભુખ્યા પેટે લસણ ખાવાથી ફાયદાઓ જાણીએ.
૧. ભુખ્યા પેટે લસણ લેવાથી કોલસ્ટોલનું સ્તર નીચુ આવે છે.
2 લસણથી શરીરમાં રહેલ ઝેરી તત્વોને નાશ કરવામાં મદદરુપ થાય છે ભુખ્યા પેટે લસણ ખાવાથી શરીરમાં રહેલ બેકટેરિયાને દુર કરવામાં મદદ થાય છે
૩ લસણથી શરીરમાં રહેલ ઝેરી તત્વોને નાશ કરવામાં મદદરુપ થાય છે ભુખ્યા પેટે લસણ ખાવાથી શરીરમાં રહેલ બેકટેરિયાને દુર કરવામાં મદદ થાય છે
૪ ભુખ્યા પેટે લસણ ખાવાથી નસોની કળતરની સમસ્યા દુર થાય છે.
૫ હાઈપર ટેન્શન ધરાવતા લોકો માટે ભુખ્યા પેટે લસણ ખાવાથી ધણો ફાયદો થાય છે રકતભ્રમણ ઝડપથી થાય છે
૬ ભુખ્યા પેટે લસણ ખાવાથી કોલેસ્ટોરેલનું સ્તર નિયંત્રિત કરવા માટે મદદ થાય છે.
૭ લસણના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે શરીરમાં રોગ સામે લડવા માં સારુ કામ કરે છે.
૮ સંધિવાના દર્દમાં રાહત માટે પણ લસણ ખાવુ ફાયદાકારક છે
૯ સંધિવાના દર્દિઓ માટે વિરોધી ઓક્સિડન્ટ અને બળતરામાં ધણૉ આરામ થાય છે.
૧૦ ફૂગના ચેપમાં પણ લસણ ખૂબ લાભદાયી છે.ધણીવાર પગની આંગળિયો વચ્ચે ફૂગના ચેપ થાય છે તેના માટે પ્રતિદિવસ લસણ ખાવાથી આ બિમારી દુર થાય છે.લસણને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે.
૧૧ લવિંગની જેમ લસણ દાંત દર્દમાં પણા ફાયદાકારક છે દાંતના દુખાવામાં લદણનું તેલ લગાવવું ફાયદેમંદ છે તેનાથી ઇન્ફેકશનનો ખતરો ઓછો રહે છે.