અહં શું છે?
* ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ.
-કાર્ય કરવાનું જે બળ તે અહં છે.
-જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે.
-અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે.
-સૌથી વધુ નુકશાન કારક શક્તિ.