આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ?
* લાકડામાં અગ્નિ અને તલમાં રહેલા તેલની જેમ.
* દુધમાં ગુપ્ત રીતે ધી રહેલું છે તેમ.દુધમાથી દહિ.દહીમાથી માખણ અન્ર માખણમાથી તપનક્રિયા બાદ જેમ ધીનો અનુભવ થાય છે.તેવું જ શરીરમાં રહેલ તત્વોનું મંથન કરવાથી,તેમને વિવિધ પ્રકારની સાધના કે તપશ્ચર્યઆમાથી પસાર કરવથી અખંડ,નિર્મળ અને શાંત તેમજ અવર્ણનીય આત્મતત્વનો અનુભવ થાય છે.