પ્રશ્નો ઉકેલવા શું કરવું જરુરી ?
* પ્રુર્વગ્રહ વિના પ્રશ્નોને તપાસવા.
* સામી વ્યક્તિના દષ્ટિકોણનો વિચાર કરવો.
* અન્ય વ્યક્તિઓને કે સંયોગોને દોષ ન આપવો.
* બધા વિકલ્પો વિચારી જોવા.
* નિષ્ણાતની સલાહ લેવી.
* વ્યવહારુ બનવું.
* પ્રશ્નને સમજવા પુરતો સમય લેવો.
* પ્રશ્નની તરફેણમાં અને વિરુધ્ધમાં શું છે તે સમજી લેવું.