સરકારી યોજનાઓ
જેટલી સહાય અને પ્રમાણપત્ર યોજનાઓ છે. પણ તેમાં લાભ મેળાવવા માટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે. પણ જો દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સંસ્થા આ કામગીરી ઉપાડી લેતો સાચા જરૃરીયાતવાળાને લાભ મળી શકે.
* માનવ અધિકાર અંગે માહિતિઃ
* માનગ ગરિમા અંગે માહિતિઃ
* માનવ કલ્યાણ અન્વયે સ્વરોજગાર અંગે માહિતિઃ
* વિકલાગોને લોન અંગે માહિતિ
* પછાત વર્ગ વિકાસ નિગમ-લોન અંગે માહિતિ
* સરકારી કર્મચારીનું નોકરી દરમ્યાન મૃત્યુ થાય તો તેના વારસદારોને રહેમરાહે નોકરી અંગે માહિતિઃ
* સરકારી કર્મચારીનું નોકરી દરમ્યાન કે નિવૃતિ દરમ્યાન મૃત્યુ થાય તો તેના તેની પત્નિને ફેમિલિ પેન્શન અંગે માહિતિઃ
* ફેમીલી પેન્શન મેળાવતી હોય તે કર્મચારીની પત્નિનું મુત્યુ થાય તો તેના વિકલાંગ સંતાનોને પેન્શન મળે તે અંગે માહિતી.
* શ્રમિક સુધારણા યોજનાઃ અસંગહિત શ્રમયોગીઓના અકસ્માત અંગે સહાય.
* બાલિકા સમુધ્ધિ યોજના.
* વિધવા બહેનોને ઓછા વ્યાજે ગાધીનગરથી લોન વિશે માહિતી.
* વિકલાંગોને ઓછા વ્યાજે ગાધીનગરથી લોન વિશે માહિતી.