અનાથ બાળકો માટે આશ્રમઃ
આ યોજના હેઠળ અનાથ, નિરાધાર, ઉપેક્ષિત બાળક-બાળાઓને આશ્રય આપી તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તે માટે કુલ બાર કે તેર અનાથ આશ્રમ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. સંસ્થામાં બાળકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અપાય છે તેમજ સામાન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલાય છે. સંસ્થામાંથી છુટતા અંતેવાસી બાળકોને ઉચ્ચતર અભ્યાસ માટે છુટયા પછી અભ્યાસ ચાલુ હોય તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી રૂ. ૧,૬૦૦૦/- સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ અપાય છે એટલું જ નહીં અંતેવાસીઓના પુનઃસ્થાપન માટે ઉઘોગના સાધનો ખરીદવા માટે રૂ. ૧,૦૦૦/- સુધીની આર્થિક સહાય તેમજ અનાથ યુવતીઓને લગ્ન દ્વારા પુનઃસ્થાપિત કરવા રૂ. ૧૦,૦૦૦/- ની સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.
સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્ય અનાથ આશ્રમોની યાદી
નં. સંસ્થાનું નામ તથા સરનામું
૧,માનદમંત્રીશ્રી, શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત છાત્રાલય ભક્તિનગર, રાજકોટ-૩૬૦૦૦ર
ફોન નં : ૨૨૨૩૨૬૬/૨૨૩૨૪૪૯
ર,માનદમંત્રીશ્રી, શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, માલવીયારોડ, પો.બો.નં. ૭૩, રાજકોટ
ફોન નં : ૨૨૩૧૩૪૦, ૨૨૨૨૯૭૧
૩,માનદમંત્રીશ્રી, શ્રી લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ સંચાલિત સ્વસ્તિકભુવન,છાત્રાલય, કસ્તુરબા રોડ, રાજકોટ-૩૬૦૦૦ર
ફોન નં : ૨૪૪૪૪૩૯
૪,માનદમંત્રીશ્રી, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, બેડીબંદર રોડ, પંડિત નહેરૂ માર્ગ,જામનગર-૩૬ર૦૦૧
ફોન નં : ૨૭૫૧૭૩૦
પ,માનદમંત્રીશ્રી, શિશુમંગલ કલેકટરશ્રીના બંગલા સામે, કાળવા દરવાજા બહાર, જૂનાગઢ
ફોન નં : ૨૬૫૦૦૩૩
૬,માનદમંત્રીશ્રી, શ્રી તાપીબાઇ રણછોડદાસ ગાંધી વિકાસગૃહ, ન્યુ ફિલ્ટર પાસે, ભાવનગર
ફોન નં : ૨૪૨૫૦૩૮
૭,માનદમંત્રીશ્રી, શ્રી નંદકુંવરબા બાળ અનાથાશ્રમ ગઢેચી, ભાવનગરપરા, ભાવનગર-૩૬૪૦૦૩
ફોન નં : ૨૪૪૫૫૨૧
૮,માનદમંત્રીશ્રી, શ્રી જડાવલક્ષી રામજીભાઈ કમાણી મહિલા વિકાસગૃહ, સ્ટેશન રોડ, બ્રાહ્મણ બોડીંગ પાછળ, અમરેલી
ફોન નં : ૨૨૨૫૮૩
૯,માનદમંત્રીશ્રી, શ્રી ર્ડા. લક્ષ્મીચંદ મુળજીભાઈ ધ્રુવ બાલાશ્રમ અનાથાશ્રમ કેમ્પસ, સ્ટેશનની બાજુમાં, સુરેન્દ્રનગર
૧૦,માનદમંત્રીશ્રી, શ્રી મનસુખલાલ દોશી લોક વિઘાલય સંચાલિત મંગલાયતન છાત્રાલય, ભોગાવો ડેમ પાસે, રાજકોટ રોડ, સુરેન્દ્રનગર
ફોન નં : ૨૫૨૨૯૪૨
૧૧,માનદમંત્રીશ્રી, શ્રી પંચોલી પ્રગતિગૃહ, ભાડડીયા કુવા પાસે, હળવદ, સુરેન્દ્રનગર-૩૬૩૩૩૦
૧ર,માનદમંત્રીશ્રી, શ્રી વિકાસ વિઘાલય વઢવાણ સંચાલિત છાત્રાલય, વઢવાણ શહેર, માજેશ્વરબાગ, વઢવાણ શહેર, જિ. સુરેન્દ્રનગર-૩૬૩૦૩૦
૧૩, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર, ભુજ
ફોન નં : ૨૨૦૩૩૮