દીકરી રુડી સાચી મૂડી
સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના કુટુંબમાં પુત્રીના જન્મ પ્રસંગે સહાય માટે \”દીકરી રુડી સાચી મૂડી\” ની યોજનાના અમલ બાબત.
રૂ.૩૦૦૦ દિકરીના જન્મ સમયે મળે છે.
૧,દિકરીના જન્મનો દાખલો.
૨,તેની માતાના જન્મનો દાખલો.
૩,રેશનીગકાર્ડમાં દિકરીનું નામ લખાવી તેની ઝેરોક્ષ કરાવવી.
૪,નગરપાલિકામાંથી દિકરીના જન્મનો દાખલો લાવવો.
૫,રાષ્ટ્રીય બચત પત્ર-ફોર્મ (પોસ્ટમાંથી ફ્રી મળે છે)
૬,એક માસની સમય મર્યાદામાં ફોર્મ ભરી જવું.
૭,આ પછાત જાતિ માટે છે.
ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અરજીપત્રક
http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/download/aarji-patrako/055.pdf
સમુહ લગ્નમાં લગ્ન થાય તોઃ
સાતફેરા સમુહ લગ્ન
રૂ.૫૦૦૦ દિકરીના લગ્ન બીજા મળે છે.
૧,સમુહમાં આમેલ થવું.
૨,સમુહ લગ્ન રજીસ્ટાર ઓફિસે નોધાવવા
૩,સમુહ લગ્નમાં ૧૦ કે તેથી વધારે લગ્ન હોવા જોઈએ.
૪,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૫,ઊંમરનો દાખલો
૬,B,P.L રેશનિંગકાર્ડ હોવું જરુરી છે.
સમુહ લગ્નનું આયોજનઃ
રૂ.૧૦૦૦ સમુહ લગ્નનું આયોજન કરનારને લગ્નદિઠ મળૅ છે.
૧,સમુહ લગ્ન રજીસ્ટાર ઓફિસે નોધાવવા
૨,,પતિ-પત્નિનો ઊંમરનો દાખલો(પતિની ઊંમર ૨૧ વર્ષથી વધારે અને પત્નિની ઊંમર ૧૮ વર્ષથી ઓછી નહિ.)