વ્યગ્રતામાંથી કોણ બચી શકે ?
* જેની વિવેકબુધ્ધિ જાગ્રત હોય.
* જેનું અંત;કરણ શુધ્ધ હોય.
* જે કાંઈ ને કાંઈ ઇશ્વરપ્રીત્યર્થ કરતો હોય.
* જે નિળ્સ્વાર્થી,નિખાલસ,નિર્લોભી,નમ્ર અને નિર્દોષ હોય.
* જેને દુન્યવી પદાર્થ માટે ઝંખના ન હોય.
* જે આત્મરત અને આત્મતૃપ્ત હોય.