* જે મનને બાંધે તે સંબંધ.
* આમ જુઓ તો પૃથ્વી કયાં નથી? મકાનો કયાં નથી? બાળકો કયાં નથી?
બધુ બધે જ છેપણ જયા મારાપણાનો સંબંધ નથી ત્યાં અભાવ વર્તાય છે.
સહેલાઈથી તરી જવું હોય તો શું કરવું?
* માનસિક બોજા રહિત બની જવું.
* આશક્તિ અને પરિગ્રણના પોટાલા બાજુ પર મુકી દેવા.