સમાજ કોને માફ નહી કરે ?
* જે નિર્દય છે.
* જે પોતાના સ્વાર્થમાં અંધ બની અન્યનું અહિત કરતો રહે છે.
* જે સમાજની અવગણના કરે.
* જે નિષ્કારણ પાપ આચરે છે, દુષ્ટ બને છે,ભષ્ટ બની અન્યને ભષ્ટ કરે છે,આતંક ફેલાવે છે અને જે નીતિમય છે તેને પજવે છે અને સુંદરને અસુંદર કરી મુકે છે.