કયું ઝેર દૂર કરવાની મનુષ્યે કાળજી રાખવી?
* ઇર્ષારૂપી ઝેરને.
* દષ્ટિમાં,વાણીમાં અને વિચારોમાં રહેલ ઝેર મનુષ્યને પોતાને તો નુકશાન પહોચાડે છે પણ અન્યને ય હાનિકારક છે, એટલે આ પ્રકારના ઝેરને સમજણથી દૂર કરવું,અમી દષ્ટિ કેળવવી,વિચાર,વાણી અને વર્તન નિર્મળ રાખવા.