* નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવારે વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે.
* ટાલ પડી હોય એ જગ્યાએ કાંદો ઘસવો જ્યાં સુધી કાંદો લાલ રંગનો થાય. પછી એ જગ્યાચે મધ લગાડવું.
* આમળાના કટકાને કોપેલના તેલમાં ઉકાળવું. એ તેલ રોજ લગાવવું. આ પ્રયોગ અકસીર છે.
* રાઇના તેલમાં મેંદીના પાનને ઉકાળવા. પાન બળી જાય પછી ગાળી લેવું. આ તેલથી માલીશ કરવાથી ધણૉ ફરક પડે છે.
* ટાલ માટે લીંબુના બી ભૂકાનું મિશ્રણ લગાડવાથી ફરક પડે છે.
* આંગળીના ટેરવાથી ભીના માથામાં (ઠંડા પાણીથી ઘોયેલુ માથુ) મસાજ કરવાથી ઉતરતાં વાળ માટે સૌથી અસરકારક ઉપાય છે.
* વાળ ઉતરતા હોય તો નાળિયેરનું દૂધ તાળવામાં ઘસવાથી સુધારો થાય છે.