શ્રી શનિ ૧૦૮ નામાવલી
ૐ શનેશ્વરાય નમઃ
ૐ ધનસારવિલેપનાય નમઃ
ૐ શાન્તાય નમઃ
ૐ સર્વાભીષ્ટપ્રદાયિને નમઃ
ૐ ખધોતાય નમઃ
ૐ મંદાય નમઃ
ૐ શરણ્યાય નમઃ
ૐ મન્દચેષ્ટાય નમઃ
ૐ વરેણ્યાય નમઃ
ૐ મહનીયગુણાત્મને નમઃ
ૐ સર્વેશાય નમઃ
ૐ સૌમ્યાય નમઃ
ૐ મત્ર્યપાવન પાદાય નમઃ
ૐ સુરલોકવિહારિણે નમઃ
ૐ મહેશાય નમઃ
ૐ છાયાપુત્રાય નમઃ
ૐ સુખાસનોપવિષ્ટાય નમઃ
ૐ શર્વાય નમઃ
ૐ શરતુણીરધારિણે નમઃ
ૐ સુંદરાય નમઃ
ૐ ધનાય નમઃ
ૐ ચરસ્થિરસ્વભાવાય નમઃ
ૐ ધનરુપાય નમઃ
ૐ ધનાભરણધારિણે નમઃ
ૐ ચંચલાય નમઃ
ૐ નીલવર્ણાય નમઃ
ૐ નિત્યાય નમઃ
ૐ ગૃધ્રાવાહનાય નમઃ
ૐ નિલાંજનનિભાય નમઃ
ૐ ગુઢાય નમઃ
ૐ કૂર્માગાય નમઃ
ૐ નીલામ્બરવિભુષાય નમઃ
ૐ કુરુપિણે નમઃ
ૐ કુત્સિતાય નમઃ
ૐ નિશ્ચલાય નમઃ
ૐ ગુણાઢયાય નમઃ
ૐ વિધિરુપાય નમઃ
ૐ ગોચરાય નમઃ
ૐ વેધાય નમઃ
ૐ અવિધામુલનાશનાય નમઃ
ૐ વિરોધાધારભુમયે નમઃ
ૐ વિધાડવિધાસ્વરુપિણે નમઃ
ૐ વેદાસ્પદસ્વભાવાય નમઃ
ૐ આયુષ્યકારણાય નમઃ
ૐ વજ્રદેહાય નમઃ
ૐ વૈરાગ્યદાય નમઃ
ૐ આપદુદ્રત્રે નમઃ
ૐ વીરાય નમઃ
ૐ વિષ્ણુ ભકતાય નમઃ
ૐ વીતરોગભયાય નમઃ
ૐ વશિને નમઃ
ૐ વિપત્પરંપરેશાય નમઃ
ૐ વિવિધાગમવેદિને નમઃ
ૐ વિશ્ચવન્ધાય નમઃ
ૐ વિધિસ્તુત્યાય નમઃ
ૐ વન્ધાય નમઃ
ૐ ભાનવે નમઃ
ૐ વિરુપાક્ષાય નમઃ
ૐ ભાનુપુત્રાય નમઃ
ૐ વરિષ્ઠાય નમઃ
ૐ ભવ્યાય નમઃ
ૐ ગરિષ્ઠાય નમઃ
ૐ પાવનાય નમઃ
ૐ વજ્રાંકુશધરાય નમઃ
ૐ ધનુર્મણ્ડલસંસ્થાય નમઃ
ૐ વરદાય નમઃ
ૐ અભયહરસ્તાય નમઃ
ૐ ધનુષ્મતે નમઃ
ૐ તનુપ્રકાશદેહાય નમઃ
ૐ વામનાય નમઃ
ૐ જયેષ્ઠાનપત્નીસમેતાય નમઃ
ૐ તામસાય નમઃ
ૐ અશેષજનવન્ધાય નમઃ
ૐ શ્રેષ્ઠાય નમઃ
ૐ મિતભાષિણે નમઃ
ૐ વિશેષફલયિને નમઃ
ૐ અષ્ટૌધનાય નમઃ
ૐ વશીકૃતજનશાય નમઃ
ૐ આર્યપુષ્ટિદાય નમઃ
ૐ સ્તુત્યાય નમઃ
ૐ પશુનાંપતયે નમઃ
ૐ સ્તોત્રગમ્યાય નમઃ
ૐ ખેચરાય નમઃ
ૐ ભક્તિવશાય નમઃ
ૐ ધનનીલામ્બરાય નમઃ
ૐ કાઠિન્યમાનસાય નમઃ
ૐ આર્યજનગણ્યાય નમઃ
ૐ ક્રુરાય નમઃ
ૐ ક્રુરચેષ્ટાય નમઃ
ૐ નીલચ્છત્રાય નમઃ
ૐ કામક્રોધકરાય નમઃ
ૐ નિત્યાય નમઃ
ૐ નિર્ગુણાય નમઃ
ૐ કલત્રપુત્રશત્રુત્વ નમઃ
ૐ ગુણાત્મને નમઃ
ૐ કારણાય નમઃ
ૐ નિરામયાય નમઃ
ૐ પરિપોષિતભકતાય નમઃ
ૐ નિન્ધાય નમઃ
ૐ વન્દનીયાય નમઃ
ૐ પર ભીતિહરાય નમઃ
ૐ ધીરાય નમઃ
ૐ દિવ્યદેહાય નમઃ
ૐ ભકતસંધમનો નમઃ
ૐ દીનાર્તિહરણાય નમઃ
ૐ ભીષ્ટ ફલદાય નમઃ
ૐ દૈન્યનાશનાય નમઃ