મનનું નિયમન કરવાનો ઉપાય શું?
* જે પરિચિત છે તેમાંથી મુકતિ મળે તો જ મન નિયમનમાં આવે.
* મનને આત્માનાં અંકુશ હેટળ લાવવુંજોઈએ.તો જ મનની સકળ પ્રવૃતિ થંભી જાય.
* મનને ભેદોના પ્રદેશમાં પ્રવેશવા ન દેવું. એમ થશે તો તે વિક્ષેપથી મુકત બનશે અને આત્માના અંકુશમાં આવી જશે.
* અભ્યાસ અને વૈરાગ્યથી મનને નિયમનમાં લાવી શકાય.આ બંને એકસાથે સક્રિય જોઈએ.
* મનને કયાંય વળાગવા ન દેવું.ઇન્દ્રિૌઓને કોઈ પણ પદાર્થોમાં કે વ્યક્તિમાં ન ફસાવા દેવી.
* મનના વ્યાપારોને સાક્ષીભાવે જોવા.