મનને શેનો રોગ લાગુ પડે છે?
* શેખચલ્લીપણાનો.
* દશ્યસૃષ્ટિનો.
-જગતના પદાર્થો જોઈ મન ચંચળ અને વિક્ષિપ્ત બને છેમનની આકાંક્ષાઓ આકાશ જેટાલી અનંત બને છે અને હાથમાં હવાના બાચકા સિવાય કાંઈ આવતું નથી.આથી મન શિથિલ અને નાસીપાસ થઈ માંદલું બની જાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....