મનના કેટલા પ્રકાર છે?
* સૂક્ષ્મના વિભાગ પાડવા મુશ્કેલ છે,છતાં અનુભવી પુરુષોએ બે પ્રકાર ગણાવ્યા છેઃશુધ્ધ અને અશુધ્ધ.
-જે મન કામનાઓ વિહોણું છે તે શુધ્ધ છે.
-કામનાઓની ઇચ્છા કરે છે તે અશુધ્ધ મન છે.કામનાઓવાળું મન વિષયોમાં ફસાઈ છે અને બંધનમુકત બને છે;વિષયવાસનાથી મુકત થયેલું મન મુક્તિ ભળી વળે છે વિષયભોગમાં ડુબેલું મન જન્મ-મરણના ચક્રમાં ભટકાયા કરે છે.
* મનના અન્ય પ્રકારો પણ છે
-બહિર મન.
-બહારના વિષયોમાં રચ્ચુપચ્ચુ રહેતુ અને સંકલ્પો-વિકલ્પોમાં રચતું મન.
-પ્રરણાને ગ્રહણ કરનારૂઅંતર મન અને ઉન્ન્મત.ૌન્મત એ મનની પરની સ્થિતિ એ.
* મનના ત્રણ સ્તર ગણાવાયા છે;
-ચેતન,અવચેતન અને અચેતન.