જીવનમાં સંયોગ-વિયોગ આદિ દ્રન્દ્રો અનિવાર્ય છે?
* સામાન્ય ઉત્તર\’હા\’માં છે.લાખો લોકો સંયોગ-વિયોગ,રાગ-દ્રેષ,સુખ-દુઃખ.હર્ષ-શોક જેવા દ્રન્દ્રોમાંથી સપડાયેલા રહે છે.ભલે કોઈ એના નિશ્ચિત કારણ પર આંગળી મુકી શકે કે ન મુકી શકે.
* જયા સુધી આપણામાં તમોગુણ,રજોગુણ અને સત્વગુણ પ્રવર્તે છે,ીટલે કે ત્રણેય ગુણાની હાજરી છે ત્યાં સુધી દ્રન્દ્રોની એક અથવા બીજી રીતે હાજરી રહેવાની.જે સમભાવની સ્થિર સ્થિતિએ પહોચી ગયા છે તેમને સંયોગ-વિયોગ જેવા દ્રન્દ્રો સતાવતા નથી.