રોજબરોજના જીવનમાં શાંતી જોઈતી હોય તો શું કરવું જોઇએ ?
* વ્યવસ્થિત અને નિયમિત જીવન કરી દેવું જોઈએ.
* અન્યની ભાંગજડમાં ન પડવું.
* ચિત્તને અંદરની ચેતના પર એકાગ્ર કરી હાથમાં લીશેલ કાર્યમાં રોકવું
* ક્ષણજીવી પદાર્થોમાં સુખ ન શોધવું.
* વાણી પર સંયમ રાખવો; વ્યવહારમાં ચોખ્ખા રહેવું.
* આળસ કે પ્રમાદ ન સેવવા.
* કલેશ તેમ કંકાસથી આધા રહેવું.
* અન્યને શાંતી અને આનંદ મળે તેની સતત કાળજી રાખવી.
* અન્યની અપેક્ષાઓને સમજવાની-સંતોષવાની તૈયારી રાખવી.
* નિરર્થક ચિંત્તાઓ,બિનજરુરી વાતો અને ખોટા વળગણો ન કરવા.