પરમાત્મા નિર્ગુણ છે કે સગુણ?
*નેત્રોથી જોઈએ તો સગુણ.
*હ્રદયથી જોઈએ તો નિર્ગુણ.
-બધા ગુણ પરમાત્માની સેવામાં રહેલા છે એ રીતે નિર્ગુણ સગુણ લાગે.
-પરમ શક્તિના આશ્રયે બધુ જ રહેલું છે એટલે એ શક્તિને કોઈ સીમામાં બાંધવી અથવા એકાંકી બનાવવી તે એને ન સમજયા બરાબર છે.