પરમાત્માની ચાર સંપતિ કઈ?
*નામસંપતિ
-ભગવાનના નામ સ્મરણ દ્રારા તેમના અનંત સ્વરુપને પામી શકાય છે.
*રૂપસંપતિ
-બાહ્ય અલંકારો દ્રારા આંતર તત્વનું દર્શન કરવું.
*ગુણસંપતિ
-ભગવાનના અનંત ગુણોનું સ્મરણ કરવું.
*બલસંપતિ
-ભગવાનમાં અસુરોનો પરાભવ કરવાની અને સર્વ વિધ્નો દુર કરવાની શક્તિ છે,ી શક્તિનું સ્મરણ કરવું,હુરણ્યકશિપુ,રાવણ,કંસ આદિ માથાભારે માનવીઓના સંહારક ભગવાન છે તે વિશે જાગ્રત રહી ચિંતન મનન કરવું કારણકે સત્તારૂપ સંપતિનું સ્મરણ કરવાથી નિર્ભયતા અનુભવાય છે.